એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું
![]() |
Image Source: IANS
IND vs SL: એશિયા કપ 2025માં શુક્રવારે (26 સપ્ટેમ્બર) રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી.

Comments
Post a Comment