T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, બનાવ્યો એક ખાસ રેકોર્ડ


T20I 300 Runs By England : હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ દ્વારા 300 રનનો સ્કોર બનાવાયો હોય. 

ઈંગ્લેન્ડે 2 વિકેટે બનાવ્યા 304 રન 

અગાઉ  ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવીને આ સીમાચિહ્ન હાંસલ કરતા ચૂકી ગઈ હતી. તે જ સમયે આ T20 ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો