આરબીઆઇની ચેતવણી ઃ ૨૦૧૯ કરતા ૨૦૨૦માં બેંકોની એનપીએ વધશે


મુંબઇ, તા. ૨૮

આૃર્થતંત્રમાં લાંબા સમયાૃથી ચાલતી મંદીની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી ૯ મહિનામાં બેંકોની એનપીએ વાૃધી શકે છે. મધ્યસૃથ બેંકે જણાવ્યું હતું કે એનપીએમાં વૃદ્ધિ માટે આૃર્થતંત્રમાં મંદી, લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળતા અને ક્રેડિટ ગ્રોાૃથમાં ઘટાડો જવાબદાર છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર લોનની ચૂકવણીમાં નિષ્ફળતા તાૃથા ક્રેડિટ ગ્રોાૃથમાં નિષ્ફળતાને કારણે ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટ્સ(જીએનપીએ) રેશિયો ૯.૩ ટકાાૃથી વાૃધીને સપ્ટેમ્બર, ૨૦૨૦ સુાૃધીમાં ૯.૯ ટકા ાૃથઇ જશે. 

વર્ષમાં બે વખત જૂન અને ડિસેમ્બરમાં પ્રકાશિત ાૃથતાં આરબીઆઇના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(એફએસઆર)માં મધ્યમ રેટિંગવાળી કંપનીઓ દ્વારા રેટિંગ શોપિંગ(પસંદગીનું રેટિંગ મેળવવા માટે મરજી મુજબની એજન્સીની સેવા લેવા) પ્રત્યે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. 

આરબીઆઇએ જણાવ્યું છે કે મોટી કોર્પોરેટ કંપનીઓની પાસે હાલમાં રોકડની કોઇ અછત નાૃથી. જેના કારણે તેમને લોનની કોઇ જરૃર નાૃથી. જેના કારણે વર્તમાન સિૃથતિમાં ક્રેડિટ ગ્રોાૃથના રેટિંગમાં ઘટાડો ાૃથઇ રહ્યો છે. 

અહેવાલ અનુસાર સપ્ટેમ્બર, ૨૦૧૯ સુાૃધીમાં સરકારી બેંકોની ક્રેડિટ ગ્રોાૃથ ઘટીને ૮.૭ ટકા રહી હતો. જ્યારે પ્રાઇવેટ બેંકો માટે ક્રેડિટ ગ્રોાૃથ ૧૬.૫ ટકા રહ્યો હતો. 

આરબીઆઇએ ચેતવણી આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા સરકારી બેંકોમાં મૂડી ઠાલવ્યા પછી મૂડી પર્યાપ્તા પ્રમાણ સપ્ટેમ્બર, ૨૦૧૯માં ઉલ્લેખનીય રીતે વાૃધીને ૧૫.૧ ટકા ાૃથઇ ગયું છે. પ્રોવિઝનલ કવરિંગ રેશિયો(પીસીઆર) પણ વાૃધીને ૬૧.૫ ટકા પર પહોંચી ગયો છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૬૦.૫ ટકા હતો. 

અહેવાલ અનુસાર સરકારી બેંકોનું કુલ ફસાયેલુ દેવું સપ્ટેમ્બર, ૨૦૧૯માં ૧૨.૭ ટકા હતું જે વાૃધીને સપ્ટેમ્બર, ૨૦૨૦માં ૧૩.૨ ટકા ાૃથઇ જશે. જ્યારે ખાનગી બંકો માટે આ આંકડો ૩.૯ ટકાાૃથી વાૃધીને ૪.૨ ટકા પર પહોંચી જશે. વિદેશી બેંકો માટે આ આંકડો  ૨.૯ ટકાાૃથી વાૃધીને ૩.૧ ટકાએ પહોંચી જશે. કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે પ્રાવિઝિનિંગ વાૃધવાને કારણે ભારતીય બેંકોની નેટ એનપીએ સપ્ટેમ્બર, ૨૦૧૯માં ઘટીને ૩.૭ ટકા ાૃથઇ ગઇ હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો