યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે

US and EU Deal : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.
ટ્રમ્પે શું કહ્યું?
આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ તમામ દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનની ખરીદીમાં પણ વધારો કરશે.
Comments
Post a Comment