બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એક કલાક હોટલમાં જ રહેવા અપાઈ સલાહ

Team India Advised to Stay Indoors : બીજી જુલાઈ, 2025થી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા એવી ઘટના થઈ જેના કારણે ફેન્સની ચિંતા વધી ગઈ હતી. શહેરના સેન્ટેનરી સ્ક્વેરમાં એક શંકાસ્પદ પેકેટ મળ્યા બાદ બર્મિંગહામ સિટી સેન્ટર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને હોટલમાં રોકાયેલા ખેલાડીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી.
પોલીસે શું કહ્યું?
મંગળવારે બપોરે 3 વાગ્યે પોલીસને એક શંકાસ્પદ પેકેટ મળ્યાની સૂચના પ્રાપ્ત થઈ હતી.
Comments
Post a Comment