ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ


Rain Forecast, Gujarat : રાજ્યના છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે શુક્રવારે (25 જુલાઈ) નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 26 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27 જુલાઈની આગાહી

27 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન