'હું કોઈના પક્ષમાં નથી...', ટ્રમ્પની ફરી 'ગુલાંટ', યુક્રેનને રશિયા પર હુમલો કરવાની ના પાડી દીધી

Donald Trump news : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોથી કિનારો કરી લીધો હતો જેમાં એવા દાવો કરાયો હતો કે તેમણે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણી રશિયા સામે કડક વલણ જાહેર કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં યુક્રેન માટે સૈન્ય સહાયનો નવો જથ્થો પણ સામેલ છે.
ટ્રમ્પે કહ્યું - હું માનવતાના પક્ષમાં
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લૉનમાં પત્રકારોને કહ્યું, "હું કોઈના પક્ષમાં નથી.
Comments
Post a Comment