વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન


QS Ranking List : લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા મંગળવારે (15 જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે તેમાં ભારતના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈને 98 રેન્ક, દિલ્હીને 104, બેંગલુરુને 108 અને ચેન્નાઈને 128 રેન્ક અપાયો છે.

ચારેય રાજ્યોની રેન્કિંગમાં સુધારો

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્કિંગમાં સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્થિતિ સાબીત કરી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો