'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો

Donald Trump On Hamas : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ સામે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઇઝરાયલને છૂટો દોર આપી દીધો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે હવે ગાઝામાં સૈન્ય અભિયાન વધુ તીવ્ર બનાવે. ખરેખર તો હમાસે અમેરિકા સમર્થિત શાંતિ વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ત્યારબાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે.
તે ફક્ત મોત ઈચ્છે છે.
Comments
Post a Comment