જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં 3 બાળકોના ડૂબવાથી મોત


Jamnagar News : ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે નદી-નાળા છલકાયા છે, ત્યારે જામનગરના ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ખાડામાં ડૂબવાથી બાળકોના મોત નીપજ્યા હતા. 

3 બાળકોના ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો