‘યુદ્ધ અટકાવો નહીં તો...’ ટ્રમ્પની કંબોડિયા-થાઈલેન્ડને ધમકી, ભારત-પાકિસ્તાન ઘર્ષણનો પણ કર્યો ઉલ્લેખ

Donald Trump Mediates Thailand-Cambodia Ceasefire : કંબોડિયા-થાઈલેન્ડના યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને ટેલિફોન કરીને મધ્યસ્થા માટે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, બંને દેશોના યુદ્ધમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, તેથી યુદ્ધ અટકાવી દેવું જોઈએ. આ યુદ્ધે મને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની યાદ અપાવી દીધી છે, જેને મેં સફળતાપૂર્વક અટકાવી દીધું હતું.
ટ્રમ્પની કંબોડિયા-થાઈલેન્ડને ચિમકી
Comments
Post a Comment