બ્રાઝિલ બાદ હવે કયા દેશ પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો? 35 ટકા ટેરિફની સાથે ધમકી પણ આપી


Trump Slaps 35% Tariff on Canadian Imports : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વિશ્વભરના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહથી એક બાદ એક અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ટેરિફ યુદ્ધમાં બ્રાઝિલ બાદ હવે કેનેડાને મોટો ઝટકો લાગ્યો છે. 

કેનેડા પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પની ખુલ્લી ધમકી

ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે આગામી પહેલી ઓગસ્ટથી કેનેડાથી આયાત થતાં સામાન પર 35 ટકા ટેક્સ વસૂલવામાં આવશે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો