Posts

Showing posts from May, 2023

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં મોટી રાહત, પ્રતિ સિલિન્ડર રૂ.83.5 સસ્તું થયું, જાણો નવી કિંમત

Image
image : Wikipedia  એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એલપીજી વેચતી કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં થયો છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ગયા મહિનાની જેમ જ યથાવત્ છે. અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જાણો ક્યાં કેટલો ભાવ છે?  નવી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમતમાં 83.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે નવી કિંમત 1773 રૂપિયા થઈ ગઈ છે. ગયા મહિને કોમર્શિયલ ગેસની કિંમત 1856.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરનો દર 1103 રૂપિયા પર યથાવત્ છે. 1 જૂનથી રિપ્લેસમેન્ટ કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 1773 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને 1 જૂને તે કોલકાતામાં 1875.50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.  વિવિધ શહેરોમાં શું છે ભાવ રહેશે  મુંબઈમાં 19 કિલો કોમર્શિયલ ગેસ 1725 રૂપિયામાં વેચાઈ રહ્યો છે અને ચેન્નાઈમાં એલપીજીની કિંમત 1973 રૂપિયા છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 1856.50 રૂપિયાથી 83.50 રૂપિયા ઘ...

SJVN Recruitment 2023 For Various Managerial Posts: Check Eligibility, Salary And How To Apply

SJVN  has invited online applications for the 51 Managerial Posts on its official website. Check  SJVN  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા વધારે તેજી સાથે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2 ટકા

Image
- મોંઘવારી, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ પૂરપાટ દોડી - ગ્રાહકોની ખરીદી 15 ટકા વધી રૂ. 21.50 લાખ કરોડ પહોંચી, જીડીપી વૃદ્ધિમાં હિસ્સો 58 ટકા - વર્ષના જીડીપીમાં કૃષિ, હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોટેલ્સ અને પરિવહનનો પણ મહત્વનો હિસ્સો રહ્યો અમદાવાદ : કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ ૪.૫ ટકા રહ્યા બાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ ૬.૧ ટકા રહેતા સમગ્ર વર્ષનો આર્થિક વિકાસ દર ઉચો રહ્યો છે. સમગ્ર વર્ષ માટે કૃષિ (ચાર ટકા), નાણાકીય સેવાઓ (૭.૧ ટકા), ટ્રેડ, હોટેલ્સ અને પરિવહન (૧૪ ટકા)ના ઊંચા વિકાસ દરની અસર પણ વિશ્વની સૌથી ઝડપે વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે. માથાદીઠ આવક ગત વર્ષ કરતા રૂ.૨૪,૯૭૮ વધી રૂ.૧,૯૩,૦૪૪ રહી છે જે ગત વર્ષ કરતા ૧૪.૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધ અને તેના કાર...

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સ્થિતિની સમીક્ષા કરી, શાંતિ સ્થાપવા 3 સ્તરીય પ્લાન તૈયાર

Image
Image Twitter મણિપુર, તા. 31 મે, 2023, બૂધવાર  મણિપુરમાં ચાલી રહેલી હિંસા બાબતે આજે ગૃહ રાજ્ય મંત્રીએ મુલાકાત કરી હતી અને કાયમ શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મણિપુરના પ્રવાસમા તેઓ મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વિવાદનો નિકાલ લાવવા માટેની યોજના પર કામ કરી રહ્યા છે. એક માહિતી પ્રમાણે આ મામલે ગૃહ મંત્રી ત્રણ સ્તરીય દ્દષ્ટિકોણથી તેનો નિકાલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે નંબર 2 ને  કેટલીક જગ્યાએ બ્લોક કરી દીધો છે. જેના કારણે મણિપુરમાં ખાવા-પીવાની ચીજવસ્તુની કટોકટી સર્જાઈ છે. અને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  સુત્રોના કહેવા પ્રમાણે આ મામલાના ઉકેલ માટે ત્રણ સ્તર પર કામ કરવામાં આવશે.  1   અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરવી 2.  વિસ્થાપિત લોકોને સુરક્ષા સાથે પુનર્વસન કરવા અને  3.  બળવાખોરો પર નિયંત્રિત લાવવુ  ગૃહમંત્રીએ પુર્વોત્તર રાજ્યોમાં તાત્કાલિક હિંસા રોકવા અને વહેલામાં વહેલા શાંતિ સ્થાપિત થાય તે માટે સ્પષ્ટ સુચના આપી છે. પરંતુ સરક...

NCERT Book for Class 9th Maths PDF 2023-24 (REVISED)

Download Class 9th Maths NCERT Book in a chapter-wise PDF here. We have provided here the latest and revised edition of the NCERT Maths Book in English and Hindi. This book is best to prepare for CBSE Class 9 Maths Exam 2023-24. 

Upcoming Government Jobs 2023 LIVE: Employment News, Notifications, Admit Card, Exam Date, Result and much more

Government Jobs 2023 LIVE Employment News:  SSC Exam Calendar 2023 , UPSC Jobs and others posted in Employment News. Government Jobs 2023 LIVE provides you the chance to get the details of the Latest Government Jobs updates/Admit Card/Result/Answer Key and others. 

orissaresults.nic.in, chseodisha.nic.in Result 2023 and Other Direct Links to Check CHSE Odisha +2 Science, Commerce Result Online

CHSE, Odisha will announce the results of class 12th for Science and Commerce stream today, May 31, 2023. Once released, students who have appeared for the Odisha CHSE plus 2 exams can check their class 12th results at chseodisha.nic.in and orissaresults.nic.in. Check latest updates here

IITM Recruitment 2023 For Research Associate and Others@tropmet.res.in, Check Eligibility And How To Apply

IITM  has invited online applications for the 22 Research Associate & Other Posts on its official website. Check  IITM  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

gseb.org HSC 12th Result 2023: Direct Link to Check General, Vocational, UUB, Sanskrit Madhyama Result with Seat Number and Name Wise

GSEB HSC Result 2023: Gujarat Board 12th result 2023 for Arts and Commerce is to be released TODAY at 8 AM. Find out how to check the GSEB HSC General Stream results 2023 ગુજરાતનું 12મું પરિણામ from gseb.org with seat number and name-wise

PM મોદીની અધ્યક્ષતા હેઠળ 4 જુલાઈએ SCO શિખર સંમેલનની યજમાની કરશે ભારત, રશિયા-ચીન પણ લેશે ભાગ

Image
add caption તા. 30 મે 2023, મંગળવાર  ભારત 4 જૂલાઈએ વર્ચુઅલ રીતે શંધાઈ સહયોગ સંગઠન (SCO)ની  વાર્ષિક શિખર સંમેલનની યજમાની કરશે. વિદેશ મંત્રાલયએ આજે મંગળવારે તેની જાહેરાત કરી હતી. જો કે વિદેશ મંત્રાલયએ શિખર સંમેલનને વર્ચુઅલ રીતે આયોજન કરવાના કારણોને હવાલો આપ્યો નથી. તો ત્યા બીજી બાજુ આવતી કાલ નેપાળના પ્રધાનમંત્રી કમલ દહલ પ્રંચડ તેમની સત્તાવાર મુલાકાતે ભારત આવશે. વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું હતું કે ભારત તેની SCO શિખર સંમેલનની અધ્યક્ષતાના રુપે SCO પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષોનાં  22 મા શિખર સંમેલન 4 જૂલાઈએ વર્ચુઅલ રીતે આયોજન કરશે. અને આ સંમેલનની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ શિખર સંમેલનમાં આ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યુ કે, SCO ના દરેક સભ્ય દેશો -ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈરાન, બેલારુસ અને મોંગોલિયાના પર્યવેક્ષક રાજ્યો રાજ્યો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.  SCO પરંપરા પ્રમાણે તુર્કમેનિસ્તાનને...

TNUSRB SI Recruitment 2023: Apply Online For 621 Vacancies @tnusrb.tn.gov.in: Check Eligibility, Salary And Others

TNUSRB has notifed for the 621 Sub-Inspector Posts on its official website. Check TNUSRB  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

JAC 12th Result LIVE Updates: Jharkhand Class 12 Result Arts, Commerce Today, Link at jacresults.com, Result Time and Latest News

JAC 12th Arts, Commerce Result 2023: Students can download their Jharkhand board marksheet for Inter Arts and Commerce at jac.jharkhand.gov.in, jac.nic.in, and jharresults.nic.in and jac12.jagranjosh.com. They have to use their roll number and roll code to download it. Get latest updates here

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસ ખીણમાં પડી, સાતના મોત, 15થી વધુ ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Image
Image : Pixabay જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. અહીં એક બસ ખીણમાં પડી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં સાત લોકોના મોતના સમાચાર છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu, claiming 7 lives and leaving 16 injured, including 4 critically injured. Visuals of injured being brought to the hospital. pic.twitter.com/XK4Kg9M0al — ANI (@ANI) May 30, 2023 આજે  જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ખાનગી બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી ત્યારે બસે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં સાતથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે આ અકસ્માત થયો હતો. CRPF ઓફિસરએ જણાવ્યું કે અમને સવારે ...

ભારતીય શેરમાર્કેટ ફરી વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર, ફ્રાંસ છઠ્ઠા ક્રમે ધકેલાયું

Image
- માર્કેટ કેપ 3.31 લાખ કરોડ ડોલરને પાર - ભારતમાં આર્થિક સુધારાના પગલે વિદેશી ફંડોએ બે મહિનામાં ભારતીય બજારમાં 5.7 અબજ ડોલર ઠાલવ્યા અમદાવાદ : ભારતમાં મે મહિનાની શરૂઆતથી જ સૂરજ દેવતા પ્રકોપ વરસાવી રહ્યાં હતા. જોકે મે મહિનાના અંતે વાતાવરણમાં એકાએક પલટો આવતા હવે ઠંડા પવન સથે ચોમાસાનો માહોલ સર્જાયો છે તેમ જ ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક કારણોસર શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળતા ફરી ભારતીય માર્કેટે વિશ્વના પાંચમા સૌથી મોટા બજારનો તાજ હાંસલ કર્યો છે. છેલ્લા ૧૫ દિવસની વિદેશી રોકાણકારોની એકતરફી લેવાનીને કારણે બજારમાં કરંટ છે અને તેમાં પણ તાજેતરમાં જ અદાણી ગુ્રપ અને રિલાયન્સના શેરમાં આવેલ ચમકારાએ રોકાણકારોના વિશ્વાસ અને સંપત્તિમાં વધારો કર્યો છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે ૩.૩૧ લાખ કરોડ ડોલરને સ્પર્શ્યુ છે. બીજી તરફ ફ્રાન્સને ગત સપ્તાહે તેના બજારમાં ૧૦૦ અબજ ડોલરનું ધોવાણ જોયું હતુ.  વિશ્વના ટોચના ૧૦ બજારોમાં ભારત ફરી પાંચમા સ્થાને પહોંચ્યું છે. ભારતે જાન્યુઆરીમાં ફ્રાન્સ સામે પોતાનું આ સ્થાન ગુમાવ્યું હતું. વાસ્તવમાં ચીન અને અમેરિકા...

રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર રાજકીય પ્રવાસે વિદેશમાં જશે, આ 2 દેશોની લેશે મુલાકાત

Image
નવી દિલ્હી, તા.29 મે-2023, સોમવાર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતા મહિનાની શરૂઆતમાં 2 દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ આવતા મહિને સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી છે. જુલાઈ-2022માં કાર્યભાર સંભાળ્યા બાદ દ્રૌપદી મુર્મુની આ પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ સુરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીના આમંત્રણ પર 4થી 6 જૂન સુરીનામની મુલાકાતે જશે. દ્રૌપદી મુર્મુ સુરીનામમાં રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે મંત્રાલયના જણાવ્યા અનુસાર દ્રૌપદી મુર્મુ સુરીનામમાં સંતોખી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દેશમાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે, 5 જૂન-1873ના રોજ 452 ભારતીય મજૂરોને લઈને પહેલું જહાજ સુરીનામની રાજધાની પરમારિબો પહોંચ્યું હતું. આમાંના મોટાભાગના મજૂરો પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના હતા. સુરીનામમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોની ...

બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ, નિયમ તોડી પોલીસ સાથે ઝપાઝપી કરનાર રાજ શેખાવતની અટકાયત

Image
અમદાવાદ, તા.29 મે-2023, સોમવાર બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજથી બે દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ શેખાવત વચ્ચે ઘર્ષણ થયું છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ રાજ શેખાવત અને તેમના બાઉન્સરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ શેખાવત મંજુરી વગર ‘ડી’ એરિયામાં બેસતા મામલો બિચક્યો બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીથી નજીક 50 મીટરનો એરીયા (ડી એરિયા) કોઈને બેસવાની મંજૂરી હોતી નથી. જોકે આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ડી એરિયામાં બેઠા હતા. આ દરમિયાન DCP ભગીરથસિંહ જાડેજાએ તેમને ઉભા થવાનું કહેતા રાજ શેખાવતે તેમની સાથે બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન રાજ શેખાવત ડીસીપીને ધક્કો માર્યો હતો, જેના કારણે ભગીરથસિંહ જાડેજાના સ્ટાફ વચ્ચે મામલો બિચક્યો હતો. રાજ શેખાવતે ઉભી પૂંછળીયે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી પાડ્યો રાજ શેખાવત અને પોલીસ સ્ટાફ વચ...

PSEB Class 12th Syllabus 2023-24 PDF (Arts, Commerce, Science): Download Subject-Wise Syllabus Here!

PSEB Class 12 Syllabus 2023-24: Download the latest syllabus of PSEB Class 12 here for the current academic session, 2023-24. Check the syllabus of PSEB class 12 Arts, Science and Commerce streams here.

JEE Advanced Admit Card 2023 Releases at jeeadv.ac.in, Check Steps To Download, Exam Dates Here

IIT JEE Advanced Admit Card 2023: IIT Guwahati has activated the hall ticket download link today at jeeadv.ac.in. Candidates can check the credentials required, exam pattern, latest updates here

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અમેરિકા રવાના થશે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની લેશે મુલાકાત, જાણો કાર્યક્રમ

Image
image : Twitter કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રવિવારે નવો પાસપોર્ટ મળ્યો હતો. સ્થાનિક કોર્ટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યાના બે દિવસ પછી રાહુલ ગાંધીને સામાન્ય પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. રાહુલ સોમવારે અમેરિકા જવા રવાના થશે. ગેરલાયક ઠર્યા બાદ રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો  રાહુલે સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ પરત કર્યો હતો. તેમણે 10 વર્ષ માટે સામાન્ય પાસપોર્ટ જારી કરવા માટે કોર્ટ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું હતું, પરંતુ કોર્ટે તેમને માત્ર ત્રણ વર્ષ માટે જ જારી કર્યું.  ખરેખર રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. માનહાનિના કેસમાં, સુરતની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી, ત્યારબાદ તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા અને તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની લેશે મુલાકાત  સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધી પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પછી રાહુલ પ્રેસ કોન્ફરન્સ કરશે...

તૂર્કીયેમાં ફરીવાર રેસેપ તૈયપ એર્દોગાનનું શાસન, સતત 11મી વખત ચૂંટણી જીતી રાષ્ટ્રપતિ બન્યાં

Image
image : Twitter રેસેપ તૈયપ એર્દોગાન ફરી એકવાર તૂર્કીયેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેમણે વિપક્ષી નેતા કમાલ કલચદારલુને હરાવીને 11મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ચૂંટણીના બીજા રાઉન્ડના રન-ઓફમાં એર્દોગાનને બહુમતી મળી હતી અને કમાલ કલચદારલુને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે એર્દોગાન ફરી એકવાર સત્તામાં પરત ફર્યા છે. અહેવાલ અનુસાર, આ રાઉન્ડમાં એર્દોગનને 52% વોટ મળ્યા, જ્યારે કલચદારલુને માત્ર 48% વોટ મળ્યા. 14 મેના રોજ ચૂંટણીમાં કોઈ પરિણામ ન આવતા બીજા રાઉન્ડમાં થયો નિર્ણય  ખરેખર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 14 મેના રોજ થયું હતું. AKP (જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી) ના વડા એર્દોગાન પ્રથમ રાઉન્ડમાં ચૂંટણી જીતતા જીતતા રહી ગયા હતા અને તેમને 49.4% મત મળ્યા હતા. બીજી તરફ તેમના હરીફ કલચદારલુને 45% વોટ મળ્યા હતા. બંને નેતાઓ બહુમત મેળવી શક્યા નહોતા, જેના કારણે રવિવારે બીજા રાઉન્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. એર્દોગન 20 વર્ષથી રાષ્ટ્રપતિ છે તુર્કીયેમાં જો કોઈ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળે, તો બે અઠવાડિયાની અંદર બે સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારો વચ્ચે રન-ઓફ ...

MSTC Limited Recruitment 2023 For 52 Management Trainee & Other posts: Check Eligibility and How to Apply

MSTC Limited has invited online applications for 52 Management Trainee and Assistant Manager Posts on its official website. Check eligibility and how to apply. 

UPSC Prelims Question Paper 2023: PDF Download IAS Prelims Question Papers with Answers

UPSC Questions Paper 2023: Candidates can download UPSC Prelims question paper 2023 for SET A, B, C, D here. UPSC prelims question papers help to understand the trend of the questions asked, and difficulty level. UPSC prelims question paper has been given here for UPSC GS 1 nd CSAT. 

VIDEO : ઉજ્જૈનના મહાકાલ લોકમાં વાવાઝોડું-વરસાદના કારણે 6 મૂર્તિઓ પડી, વૃક્ષો ધરાશાયી

Image
ઉજ્જૈન, તા.28 મે-2023, રવિવાર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝડપી પવન સાથે વરસાદ પડતા મહાકાલ લોકમાં 6 મૂર્તિઓ નીચે પડી ગઈ છે. બપોરના સમયે અચાનક હવામાન બદલાયા બાદ જોતજોતામાં ઝડપી પવન અને વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મૂર્તિઓ નીચે પડી ગઈ છે. સપ્ત ઋષિની લગભગ 6 મૂર્તિઓ વાવાઝોડામાં પડી મળતા અહેવાલો મુજબ પવન એટલે ઝડપી હતો કે, મહાકાલ લોકમાં અનેક મૂર્તિઓ ઉખડીને જમીન પર પડી ગઈ હતી. અહેવાલો મુજબ ઝડપી પવન અને વરસાદ શરૂ થયો ત્યારે મહાકાલ લોકમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. કેટલાક ભક્તોમાં દોડધામ મચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે મહાકાલ મહાલોકમાં સપ્ત ઋષિની લગભગ 6 મૂર્તિઓ વાવાઝોડામાં પડી ગઈ છે. શહેરમાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. વાવાઝોડા અને વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાના કારણે ભક્તો મહાકાલ લોકના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉજ્જૈન પહોંચ્યા છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈનની મુલાકાત લેતા રહે છે.  VIDEO : ઉજ્જૈનના મહાકાલ લોકમાં વાવાઝોડું-વરસાદના કારણે 6 મૂર્તિઓ પડી, વૃક્ષ...

MP Board Supplementary Exam 2023 From July 17, Check Complete Schedule Here

Madhya Pradesh board will conduct the class 10, 12 supplementary exams from July 17 and July 18, 2023. Those students who are appearing for the supply exams can check and download the datesheet from the official website- mpbse.nic.in. Check details here

હાઈટેક ફીચર્સ ધરાવતું નવું સંસદ ભવન આ સુવિધાઓથી સુસજ્જ, સાંસદોને નહીં થાય કોઈ તકલીફ

Image
Image : Twitter વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ નવી સંસદ દેશની વિવિધ સંસ્કૃતિને પણ રજૂ કરશે. નવા સંસદ ભવનમાં રાજ્યસભા અને લોકસભાની સાથે એક સંવિધાન હોલ પણ બનાવવામાં આવ્યો છે. તેમાં દેશના બંધારણીય વારસાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  નવી સંસદમાં લોકસભામાં 888 સાંસદોની બેઠક ક્ષમતા હશે અને રાજ્યસભાનું કદ લોકસભા કરતા નાનું હશે. રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકશે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે. આ ચેમ્બરમાં 1280 સાંસદો એકસાથે બેસી શકશે. નવા બિલ્ડીંગમાં સાંસદોની સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. નવી સંસદ હાઈટેક સુવિધાઓથી સજ્જ નવા સંસદભવનમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. આ સંસદમાં તમામ સભ્યો માટે એક વિશેષ પુસ્તકાલય, ડાઇનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ છે. આ ઉપરાંત મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે જે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. આ સાથે કાફે, ડાઇનિંગ એરિયા, કમિટી મીટિંગ રૂમમાં પણ હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. કોમન રૂમ ઉપરાંત મહિલાઓ માટે લોન્જ, વીઆઈપી લોન્જની...

રાજ્યોનો વિકાસ થાય ત્યારે જ દેશ વિકસિત બને : વડાપ્રધાન મોદી

Image
- મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો લક્ષ્યાંક રજુ કર્યો - બેઠકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા, 11 રાજ્યોના સીએમ ગેરહાજર નવી દિલ્હી : દિલ્હીમાં નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક યોજાઇ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ રાજકોષીય ખાધને ઘટાડવાનો પ્રયાસ કરે. સાથે જ વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે રાજ્યનો વિકાસ થાય છે ત્યારે જ દેશનો વિકાસ થાય છે. રાજ્યો આગળ વધે છે ત્યારે દેશ આગળ વધે છે. નીતિ આયોગની બેઠકમાં મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય પણ રજુ કર્યું હતું. નીતિ આયોગની આ બેઠકમાં ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ નહોતા થયા. નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા દરમિયાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સંયુક્ત દ્રષ્ટિકોણ વિકસિત કરવા પર ભાર મુક્યો હતો. અને રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ નાગરિકોના સપના સાકાર કરવા માટેની યોજનાઓને પુરી કરવા માટે સક્ષમ નાણાકીય રૂપે વિવેકપૂર્ણ નિર્ણય લેવે. આ બેઠકમાં નાણા મંત્...

ભારતને 2047 સુધીમાં વિકસીત દેશ બનાવવાનો છે... નીતિ આયોગની બેઠકમાં બોલ્યા PM મોદી

Image
નવી દિલ્હી, તા.27 મે-2023, શનિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય દ્રષ્ટિકોણ તૈયાર કરવાનું આહવાન કર્યું અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું છે. PM મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની 8મી બેઠકને સંબોધિત કરતા આ વાત જણાવી છે. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા માટે આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું છે. નીતિ આયોગે ટ્વિટર પર જણાવ્યું કે, નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠકમાં PM મોદીએ કહ્યું કે, જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવા એક સામાન્ય દ્રષ્ટિકોણ વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. અન્ય એક ટ્વીટમાં નીતિ આયોગે કહ્યું કે, PM મોદીએ રાજ્યોને નાણાકીય રીતે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા વિનંતી કરી, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે અને નાગરિકોના સપના પૂરા કરવા માટેના કાર્યક્રમો પર આગળ વધી શકે. ભારતને...

UP Board Class 12 Business Studies Syllabus 2023-24: Download Syllabus PDF Here

UP Board Business Studies Syllabus Class 12 : Get here UP Board syllabus 2023-24 for Class 12 Business Studies in English and Hindi. The syllabus weightage is mentioned along with the topics. Read and get the complete syllabus pdf. 

હરિયાણાના CM ખટ્ટરને ગામના લોકો દ્વારા 4 કલાક સુધી એક જ ઘરમાં 'બંધક' બનાવાયા! જાણો મામલો

Image
image : Twitter હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મહેન્દ્રગઢમાં ત્રણ દિવસીય જાહેર સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શુક્રવારે જનસંવાદનો છેલ્લો કાર્યક્રમ સીમાહા ગામમાં યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની માંગ કરી, ત્યારબાદ સીએમએ કાર્યક્રમ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને સીમહા ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી. ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ ડોંગડા ગામે રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી. રાજ્યના મુખ્યમંત્રી ગામમાં આવી રહ્યા હોવાથી ગામને કંઈક સારું મળશે તેવી ગ્રામજનોને આશા હતી. પરંતુ જેવી જ ગામના લોકોને ખબર પડી કે સીમહા ગામને પેટા તાલુકાનો દરજ્જો આપી દીધો છે તો તેમણે મુખ્યમંત્રીના સ્વાગતનો જ બહિષ્કાર કરીદીધો અને રાતે જ મુખ્યમંત્રી વિરુદ્ધ જોરદાર નારેબાજી શરૂ કરી. આખું ગામ મહિલાઓ અને બાળકો સાથે એ ઘરની સામે એકઠું થઈ ગયું જ્યાં સીએમ રોકાયા હતા. નારેબાજી કરનારા લોકોને પોલીસે પણ સમજાવવા પ્રયાસ કર્યો પણ તે ન માન્યા.  આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું  આ દરમિયાન અટેલીના ધારાસભ્ય સીતારામ ત્યાં પહોંચ્યા...

PM મોદીના નેતૃત્વમાં આજની નીતિ આયોગની બેઠક પણ વિવાદોમાં, આ વિપક્ષી દળો કરશે બહિષ્કાર

Image
image : Twitter/wikipedia દેશની પ્રાથમિકતાઓ અને રાજ્યો સાથે ભાવિ આર્થિક અને સામાજિક વિકાસની વ્યૂહરચના ઘડવાના ઉદ્દેશ્ય સાથે આજે બોલાવાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પણ રાજકીય લડાઈનો શિકાર બની છે. અનેક વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પંચની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરશે આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી અને પંજાબ, તૃણમૂલ કોંગ્રેસ શાસિત બંગાળ, ભારત રાષ્ટ્ર સમિતિ શાસિત તેલંગાણાના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત બે રાજ્યો, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા વતી પણ બેઠકમાં ભાગ ન લેવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે બેઠકનો બહિષ્કાર કર્યો ન હતો છત્તીસગઢ અને હિમાચલના મુખ્યમંત્રીઓ અનુક્રમે ભૂપેશ બઘેલ અને સુખવિંદર સુખુએ મોડી રાત્રે બેઠકમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો. આ સંદર્ભમાં કોંગ્રેસે બેઠકનો બહિષ્કાર કર્યો નથી. એનડીએ સાથે સારા સંબંધો ધરાવતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ બે...

PSEB 10th Result 2023 Link at pseb.ac.in: Download Punjab Board 10th Marksheet, Digital Certificate

pseb.ac.in 10th Result 2023: Punjab Board has activated the class 10th result link today. Students can check their results online at pseb.ac.in. They have to enter their roll number, application number, registration number and date of birth in the login window to download the digital certificate. 

આઇપીએલની ફાઇનલ મેચને લઇને પોલીસે ત્રણ લેયર સિક્યોરીટી ગોઠવી

Image
, શુક્રવાર અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થા અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઇ ગઇ છે. જેમાં પોલીસ , હોમ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓના ૧૦ હજારથી વધારેનો સ્ટાફ રવિવારે સવારથી મોટેરા અને આસપાસમાં તૈનાત રહેશે.  આ ઉપરાંત , ફાઇનલ મેચમાં દેશના અનેક ઉદ્યોગપતિઓ , કલાકારો સહિતની સેલીબ્રિટી હાજર રહેશે. જેમાં અનેક ઉદ્યોગપતિઓની ખુદ સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ પણ  હાજર રહેશે. ખાસ કરીને ક્રિકેટ સ્ટેડિયમ અને આસપાસમાં સતત નજર રાખવા માટે ડ્રોનની મદદથી એર સર્વલન્સ કરવામાં આવશે.  આ આ ઉપરાંત , સ્ટેડિમય ખાતે એક વિશેષ પોલીસ કંટ્રોલ રૂમનું સેટઅપ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે  આઇપીએલ ટી-૨૦ની ફાઇનલ મેચને લઇને સુરક્ષા વ્યવસ્થા અનુસંધાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ લેયર સિક્યોરીટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ ૯૦ હજારથી વધારે લોકો મેચ દરમિયાન હાજર રહેશે. પરંતુ , આ મેચમાં પ્રેક્ષકોની સાથે દેશના જાણીતા કલ...

જુઓ નવું સંસદ ભવન કેવું દેખાય છે ? PM મોદીએ વીડિયો કર્યો શેર, પ્રજાને કરી ખાસ અપીલ

Image
નવી દિલ્હી, તા.26 મે-2023, શુક્રવાર નવા સંસદ ભવનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદ ભવનની બહારથી લઈને અંદર સુધીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોનો બેઠક ખંડ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવ્યો છે. PM મોદીએ વીડિયો કર્યો શેર, પ્રજાને કરી આ અપીલ PM મોદીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક રજુ કરે છે. હું વિનંતી કરું છું કે, આ વિડિયો તમારા વોઇસ-ઓવર (પોતાનો અવાજ આપવો) સાથે શેર કરો, જે તમારા વિચારોને વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ પણ કરીશ. #MyParliamentMyPrideનો ઉપયોગ કરવાનું ન ભુલતા... The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride . pic.twitter.com/yEt4F38e8E — Narendra Modi (@narendramo...

DRDO Recruitment 2023 Out: Apply Online for 12 Project Scientist Vacancies

DRDO Recruitment 2023 is out for 12 Project Scientist on the official website. Candidates can check here the detailed information mentioned below which includes the educational qualification, age limit, and other important details for DRDO Project Scientist Recruitment 2023.

બેલારુસમાં રશિયાના આ પગલાથી યુક્રેન-અમેરિકા ટેન્શનમાં, શીતયુદ્ધ બાદ પહેલીવાર આવું થયું

Image
image : Twitter બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ કહ્યું કે રશિયાએ તેમના દેશમાં પરમાણુ હથિયારોની તૈનાતી શરૂ કરી દીધી છે. આ વર્ષે માર્ચમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બેલારુસમાં ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સની તૈનાતીની જાહેરાત કરી હતી. શીતયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે રશિયા તેના પરમાણુ હથિયારો બીજા દેશમાં તૈનાત કરી રહ્યું છે. રશિયાએ હજુ સુધી બેલારુસને પરમાણુ હથિયારોની સપ્લાય શરૂ કરવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. બેલારુસમાં પરમાણુ હથિયારોની જમાવટને યુક્રેન યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે. લુકાશેન્કોએ પરમાણુ શસ્ત્રોની જમાવટની પુષ્ટિ કરી મોસ્કોની મુલાકાતે પહોંચેલા લુકાશેન્કોએ કહ્યું કે બેલારુસમાં પરમાણુ હથિયારોનું ટ્રાન્સફર શરૂ થઈ ગયું છે. લુકાશેન્કોએ જણાવ્યું હતું કે પુટિને બુધવારે તેમને જાણ કરી હતી કે તેમણે ટ્રાન્સફર અંગેના હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે. લુકાશેન્કો લાંબા સમયથી રશિયા પાસેથી પરમાણુ હથિયારોની માંગ કરી રહ્યા હતા. જોકે, રશિયાએ દાવો કર્યો છે કે બેલારુસમાં પરમાણુ હથિયારોની તૈનાતી પરમાણુ અપ્રસાર સંધિનું ઉલ્લંઘન નથી. અન્ય દેશમાં તૈનાત હોવા છતાં, આ ...

યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર મિગ-29 વિમાનનું 'રાત્રિ લેન્ડિંગ'

Image
- ઈન્ડિયન નેવીનું ઐતિહાસિક પ્રથમ પરીક્ષણ - યુદ્ધજહાજ વિક્રાંતના ક્રૂ મેમ્બર્સ અને મિગ-29 લડાકુ વિમાનના પાયલટે રાત્રિ મિશનની ક્ષમતા સાબિત કરી નવી દિલ્હી : ભારતીય નૌકાદળે યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લડાકુ વિમાન મિગ-૨૯નું મધરાતે લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્રકારનો પહેલો પ્રયોગ હતો. નૌકાદળ અને વાયુદળના આ સંયુક્ત રાત્રિ પરીક્ષણમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સની ક્ષમતાનું પણ પરીક્ષણ થયું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટરમાં વીડિયો શેર કરીને માહિતી આપી હતી. એ પ્રમાણે વાયુદળનું મિગ-૨૯ લડાકુ વિમાન મધરાતે અંધારામાં સફળતાપૂર્વક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લેન્ડ થયું હતું. આવું પરીક્ષણ પ્રથમ વખત થયું હતું. નૌકાદળે એ પરીક્ષણને ઐતિહાસિક ગણાવ્યું હતું. રાતે યુદ્ધજહાજ પર લડાકુ વિમાન સફળતાથી લેન્ડ થવાની ઘટના એટલા માટે પણ મહત્ત્વનું છે કે એમાં પાયલટની કુશળતા બહુ જ અગત્યની બની જાય છે. રશિયન બનાવટનું મિગ-૨૯કે પ્રકારનું વિમાન કોઈ પણ વાતાવરણમાં ઉડાન ભરવા સક્ષમ છે. આ વિમાન તેના વજન કરતા આઠ ગણું વજન વહન કરી શકે છે  અને ૬૫ હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. આઈએનએસ વિક્રાંત યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારત અંતર્ગત...

GSEB Gujarat SSC Toppers List 2023: Check Gujarat Board 10th Toppers Name, Pass Percentage and Other Details

Gujarat SSC Toppers List 2023 will be released by the : Students can check Gujarat Board 10th Toppers Name, Pass Percentage and Other Details

2 તબક્કામાં થશે નવા સંસદ ભવનનું ઉદઘાટન, સિક્કો-સ્ટેમ્પ પણ બહાર પડાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Image
નવી દિલ્હી, તા.25 મે-2023, ગુરુવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના જન્મદિવસે લોકશાહીના સૌથી મોટા મંદિરની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરશે. 28 મેના રોજ સવારે 7.30થી 8.30 સુધી વૈદિક વિધિ સાથે હવન અને પૂજા થશે. ગાંધીજીની મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરાશે. આ દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પૂજામાં PM મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 8.30થી 9 વાગ્યા દરમિયાન લોકસભાની અંદર સત્તા હસ્તાંતર અને ન્યાયના પ્રતીક સેન્ગોલને સ્થાપિત કરાશે. સવારે 9.00 કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવશે. આ પ્રાર્થના સભામાં શંકરાચાર્ય ઉપરાંત અનેક મોટા વિદ્વાનો, પંડિતો અને સંતો, વિદ્વાનો અને વિવિધ ધર્મોના પૂજારીઓ ઉપસ્થિત રહેશે. બીજો તબક્કો બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. બીજા તબક્કાનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે શરૂ થશે બીજા તબક્કામાં ઔપચારિક ઉદ્ઘાટનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બીજા તબક્કાનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે શરૂ કરાશે. આ પ્રસંગે બે શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભાના ઉપાધ્યક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિ અ...

કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો, ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

Image
અમદાવાદ, તા.25 મે-2023, ગુરુવાર રાજ્યના કચ્છ જિલ્લામાં આજે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, જેની કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ માહિતી ભૂ-વિજ્ઞાન સંશોધન સંસ્થાએ (ISR) આપી છે. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું કે, સાંજે 6 વાગ્યેને 40 મિનિટે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ જિલ્લામાં ભચાઉથી ઉત્તર-ઈશાનમાં 19 કિલોમીટર દૂર હતું. અગાઉ 17 મેએ 4.2નો ભૂકંપ આવ્યો હતો ઉલ્લેખનિય છે કે, અગાઉ કચ્છમાં 17મી મેએ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.2 આંકવામાં આવી હતી. જિલ્લા વહિવટીતંત્રે જણાવ્યું કે, આજે આવેલા ભૂકંપના કારણે કોઈપણ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી. કચ્છ જિલ્લો ભૂગર્ભીય હલનચલનથી ભરેલો ‘ખુબ જ જોખમવાળું ક્ષેત્ર’ છે અને અહીં સમયાંતરે ઓછી તીવ્રતાના ભૂકંપો આવતા હોય છે. સામાન્ય રીતે કચ્છમાં કેએમએફ કહેવાતી ફોલ્ટલાઈન સક્રિય હોય જમીનમાં ઉંડાઈએ ભૂકંપના તીવ્ર આંચકા સામાન્ય રીતે આવતા હોય છે પરંતુ, આ ભૂકંપ ઉપરી સપાટીએ નોંધાયો છે. વર્ષ 2001માં કચ્છના ભુજમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જે છેલ્લી બે સદીઓમાં ત્રીજો સૌથી મોટો તેમજ બીજો સૌથી વિનાશકારી ભૂકંપ હતો. આ દરમિયાન 1...

નવી સંસદનો ગૌરવપૂર્ણ પ્રસંગ રાજકીય અખાડામાં ફેરવાયો

Image
- નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિવાદ : 20 પક્ષો દ્વારા બહિષ્કાર  - વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે તો દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન થશે, લોકશાહીની આત્મા મરી જશે : વિપક્ષો - રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનની વાત તો દૂર રહીં તેમને આમંત્રણ પણ નથી અપાયું, સંસદ ભવન બંધારણના મૂલ્યોથી બને છે : રાહુલ - સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવો દુ:ખદ બાબત, વિપક્ષો નિર્ણય અંગે ફરી વિચારે : સંસદીય બાબતોના મંત્રી નવી દિલ્હી : ૨૮મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. જોકે ઉદ્ઘાટન સમારોહ વિપક્ષના એક પણ નેતાની હાજરી વગર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વિપક્ષની માગણી છે કે રાષ્ટ્રપતિના હસ્તે જ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન થવું જોઇએ, વડાપ્રધાનના હસ્તે નહીં. કેમ કે રાષ્ટ્રપતિ જ સંસદ અને લોકસભાના વડા છે જ્યારે વડાપ્રધાન માત્ર લોકસભાના વડા છે. આ માગણી સાથે હવે ૨૦ જેટલા વિરોધી પક્ષોએ સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. તેથી વિપક્ષ વગર જ સંસદ ભવન ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે.    જે પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે તેમ...

MP Board 10th, 12th Result (12:30): Download MPBSE HSC HSSC Marks Online at mpbse.nic.in, mpresults.nic.in

MP Board 10th, 12th Result will be available at 12:30 AM at www.mpresults.nic.in, https://ift.tt/eHWFNCE, www.jagranjosh.com and www.mpbse.nic.in . Check Download Link for MPBSE HSC HSSC Marks, Topper List, Pass Percentage, Masksheet, How to Download Result Here.

GSEB SSC Result 2023 Live Updates: Gujarat Board Class 10th Result Link Today at gseb.org, Passing Percentage, Toppers List and Latest News

GSEB SSC Gujarat 10th Result 2023 will be declared at 8 AM at gseb.org and gipl.in. Check Gujarat Board 10th Result Link at gseb.org with Roll Number, Passing Percentage, Passing Marks, Toppers Lis, Whatsapp number and Latest News.

CBSE 10th Result 2023 DECLARED: 93.12 Percent Pass, Girls outperformed Boys, Check CBSE Class 10 Result Online at cbse.nic.in

CBSE 10th Result 2023: After the announcement of result, students can download their marksheets at various websites. They check their class 10th result by using the login credentials on these websites - cbse.nic.in, cbse.gov.in, cbseresults.nic.in.

JKPSC Admit Card 2023 Released For Assistant Professor Posts @jkpsc.nic.in: Check How To Download

 Jammu Kashmir PSC  has released the admit card for the written exam for the post of Assistant Professor scheduled on on May 25/26, 2023 on its official website-jkpsc.nic.in. Check the download link.

FDIના ચિંતાજનક આંકડા, 10 વર્ષમાં પહેલીવાર નોંધાયો સૌથી મોટો ઘટાડો, વિદેશી રોકાણ 16% ઘટ્યું

Image
FDIના સંદર્ભે ભારત માટે ખરાબ સમાચાર છે. 10 વર્ષમાં પ્રથમ વખત, નાણાકીય વર્ષ 2022-23માં, દેશમાં FDIમાં 16.3 ટકા ઘટીને 71 બિલિયન ડોલર થઈ ગયું છે. મોદી સરકારના કાર્યકાળમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અગાઉ નાણાકીય વર્ષ 2021-22માં FDIનો આંકડો 84.8 બિલિયન ડોલર હતો. એક દાયકામાં FDIમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો  દેશના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં આ મોટો ઘટાડો દેશ માટે કોઈ આંચકાથી ઓછો નથી. આરબીઆઈએ આ આંકડા માસિક બુલેટિન સ્ટેટ ઓફ ધ ઈકોનોમીમાં જણાવ્યા છે. આ મુજબ, એક દાયકામાં FDIમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો છે અને તેની સાથે નેટ FDIમાં પણ ઘટાડો નોંધાયો છે. નેટ એફડીઆઈમાં આટલો ઘટાડો નોંધાયો  RBIના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં નેટ FDIનો આંકડો 38.6 બિલિયન ડોલર હતો, જે પાછલા નાણાકીય વર્ષ કરતા 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયો હતો.  ક્યાં ક્ષેત્રોમાં FDI ઘટ્યો?    માહિતી અનુસાર, જે ક્ષેત્રોમાં FDIમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાં પ્રોડકશન ક્ષેત્ર, કોમ્પ્યુટર સેવાઓ અન...

દેપસાંગ સરહદે સૈન્ય પાછું ખેંચવા ચીનનો ધરાર ઈનકાર

Image
- 18મા તબક્કાની સૈન્ય વાટાઘાટો સમયે એક તરફી શરત મૂકતા ચીનની ખંધાઈ ખુલ્લી પડી - પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ભારતીય સરહદની અંદર 15 થી 20 કિ.મી. વિસ્તારનો બફર ઝોન બનાવવા ચીનની માગ નવી દિલ્હી : ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વારંવાર વાતો કરતું ચીન તેની ખંધી ચાલ છોડતું નથી. હવે ચીનના સૈન્યે દેપસાંગના મેદાની વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચવા માટે પૂર્વ-શરત મૂકી છે, જે ભારત માટે માનવી અશક્ય છે. ભારતે સરહદે તણાવ ઘટાડવા માટે ૩-૪ કિ.મી.ના વિસ્તારને બફર ઝોન બનાવવાની ઓફરને નકારી કાઢતાં ચીનના આર્મીએ તેના સૈનિકોને સરહદેથી પાછા ખેંચવા માટે એલએસી નહીં, પરંતુ ભારતીય સરહદની અંદર ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારને બફર ઝોન બનાવવાની માગણી કરી છે તેવો દાવો અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફના અહેવાલમાં કરવામાં આવ્યો છે.  ટેલિગ્રાફના અહેવાલ મુજબ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની ગુપ્તચર શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન ઈચ્છે છે કે દેપસાંગના મેદાનોમાંથી ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા એટલે કે સૈન્યને પાછું ખેંચવાની પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય વિસ્તારની અંદર ૧૫-૨૦ કિ.મી. લાંબો બફર ઝોન બનાવવામાં આવે. નો...

ચીનમાં કોરોનાના વેરીઅન્ટ એક્સબીબીનો ખોફ : જુનમાં 6.5 કરોડ કેસ નોંધાશે

Image
- ચીનમાં કોરોનાની બે નવી રસીઓને મંજૂરી - ચીનના ટોચના શ્વસનતંત્ર નિષ્ણાત ઝોંગ નાનશાનની આગાહીથી ચિંતાનો માહોલ   બિજિંગ : ચીનમાં ફરીએકવાર કોરોના મહામારી નવા સ્વરૂપે ફેલાવાના એંધાણથી લોકોના જીવ પડીકે બંધાયા છે. ચીનના ટોચના શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત ઝોંગ નાનશાને ગુઆંગઝુમાં એક બાયોટેક કોન્ફરન્સમાં ચિંતાજનક આગાહી કરતાં જણાવ્યું હતું કે ચીનમાં કોરોનાના ચેપના નવા મોજા આવી રહ્યા છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ એક્સબીબીનો ચેપ ફલાવાથી જુનના અંત સુધીમાં દર અઠવાડિયે સાડા છ કરોડ કોરોનાના કેસો નોંધાવાની સંભાવના છે. એપ્રિલના અંતભાગથી આ નવો વરિઅન્ટ એક્સબીબી ચીનમાં નવેસરથી કોરોનાનો ચેપ ફેલાવી રહ્યો હોવાનું જણાયું છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એક્સબીબી વેરિઅન્ટ સામે રસી વિકસાવવા તાકીદ કરી  બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર એક્સબીબી વેરિઅન્ટને કારણે મે મહિનાના અંત સુધીમાં દર અઠવાડિયે કોરોનાના નવા ચાર કરોડ કેસ નોંધાશે. જે એક મહિના પછી સાડા છ કરોડ કેસની ટોચે પહોંચશે. ૧.૪ અબજની વસ્તી ધરાવતાં ચીને બિજિંગમાં લગભગ છ મહિના અગાઉ ઝીરો કોવિડ નિયંત્રણોનો અંત આણ્યો તે સાથે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસિઝ ક...

West Bengal WBCHSE HS 12th Result 2023 by Jagran Josh, Check with Roll Number and Name-wise

Check West Bengal HS Result 2023 on Jagran Josh with Roll Number and Name-wise: West Bengal Uchcha Madhyamik Result 2023 is going to be published today on Wednesday, May 24, 2023 at 12 PM. Check here how to get WB HS Result 2023 with Roll number and name-wise on Jagran Josh

NBSE HSLC, HSSLC Result 2023 LIVE Updates: Nagaland Board Class 10, 12 Result Time, Link at nbsenl.edu.in, Passing Marks, Toppers and News

Nagaland HSLC, HSSLC Result 2023: NBSE is set to declare the results 2023 for classes 10th and 12th TODAY on May 24, 2023. Students will be able to check their NBSE Result 2023 on nbsenl.edu.in using their roll number. Check all latest developments around Nagaland 10th, 12th results 2023 time, direct link and live updates.

સિદ્ધારમૈયા 5 વર્ષ સુધી CM રહેશે... કર્ણાટકના મંત્રીના નિવેદન બાદ DK શિવકુમારે આપ્યો જવાબ

Image
બેંગાલુરુ, તા.23 મે-2023, મંગળવાર કર્ણાટકની નવી રચાયેલી સરકારના મંત્રી એમ.બી.પાટીલે કહ્યું કે, સિદ્ધારમૈયા પૂરા 5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. પાટીલના આ નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તાજેતરમાં જ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીની દોડમાં સામેલ સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારને લઈ લાંબો સમય સુધી સ્પર્ધા જામી હતી. જોકે ત્યારબાદ સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારને 50:50 એટલે કે પ્રથમ અઢી વર્ષ માટે સિદ્ધારમૈયા અને ત્યારબાદ અઢી વર્ષ માટે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા પર મહોર વાગી ગઈ હતી. જોકે આ બધી કમઠાણો પૂર્ણ થયા બાદ પાટીલે વિવાદાસ્પદ નિવેદન કરી એ વાતને રદીયો આપ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અઢી વર્ષ બાદ અથવા 2024ની લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ સંભાળવાનો નિર્ણય કર્યો છે. પાટીલના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી શકતા હતા, જોકે... પાટિલે સોમવારે સાંજે કહ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મંત્રીના નિવેદન પર નાખુશ જોવા મળેલા શિવકુમારે કહ્યું કે, આ...

Upcoming Government Jobs 2023 LIVE: Employment News, Notifications, Admit Card, Exam Date, Result and much more

Government Jobs 2023 LIVE Employment News:  SSC Exam Calendar 2023 , UPSC Jobs and others posted in Employment News. Government Jobs 2023 LIVE provides you the chance to get the details of the Latest Government Jobs updates/Admit Card/Result/Answer Key and others. 

‘આપણે બધા પક્ષો સાથે રહીશું તો....’ CM કેજરીવાલ સહિત 4 દિગ્ગજ નેતાઓએ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

Image
નવી દિલ્હી/કોલકાતા, તા.23 મે-2023, મંગળવાર કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું કે, તમામ પક્ષોએ કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરવો જોઈએ. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હતા.  તમામ પક્ષઓે વટહુકમનો વિરોધ કરવો જોઈએ : મમતા બેનર્જી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી સરકારને કામ કરવા દેવામાં આવતી નથી. અમે કામ કરવા માંગીએ છીએ, પરંતુ અમારી પાસે શક્તિઓ નથી. તેમણે આરોપ લગાવ્યો કે, CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે. આખા દેશમાં સરકારોને પરેશાન કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મમતા બેનર્જીએ જણાવ્યું કે, આ વટહુકમ વિરુદ્ધ તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ, અમારી પાર્ટી પણ વટહુકમનો વિરોધ કરશે. केंद्र सरकार के तानाशाही अध्यादेश के ख़िलाफ़ ममता दीदी भी दिल्ली की जनता के साथ खड़ी हैं। आज कोलकाता में ममता दीदी से मुलाक़ात के बाद मीडिया से बात की। https://t.co/2lAPgzaeDl — Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023 ...

JAC 10th, 12th Result 2023 LIVE Updates: Jharkhand Board Class 12 Science Result Today at jacresults.com, jac.jharkhand.gov.in, Passing Marks

JAC 10th, 12th Science Result 2023: Students can download their Jharkhand board marksheet for classes 10th and 12th Science at jac.jharkhand.gov.in, jac.nic.in, and jharresults.nic.in, jac12.jagranjosh.com and jac10.jagranjosh.com. They have to enter their roll number to download it. 

OFFICIAL JAC 10th, 12th Result 2023 TODAY at 3PM: Check Jharkhand Board 10th, 12 Science Result 2023 at jacresults.com

JAC 10th, 12th Result 2023 Date and Time ANNOUNCED: Jharkhand Academic Council (JAC) is set to declare the JAC 10th and 12th Science Stream Result 2023 at 3 PM on Tuesday, May 23, 2023. Check here when, where and how to check the Jharkhand Board Results 2023 via jac.jharkhand.gov.in,  jacresults.com and jagranjosh.com .

દેશની તમામ બેંકો અને RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી 2000 રૂ. નોટ બદલી શકાશે

Image
image : Envato  દેશની તમામ બેંકો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી એટલે કે મંગળવારથી બે હજાર રૂપિયાની નોટો બદલવામાં આવશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, લોકો પાસે ચાર મહિનાનો સમય છે. નિઃસંકોચ બેંકમાં જઈને નોટો બદલી શકો છો. ગભરાવાની જરૂર નથી.  બેંકો પાસે પૂરતી વ્યવસ્થા   બેંકો પાસે પૂરતા પૈસા છે. દાસે કહ્યું કે, બેંકોની શાખાઓમાં ભીડ થવાની કોઈ શક્યતા નથી. નોટ બદલવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે લોકોને ભીડ ન કરવા પણ વિનંતી કરી હતી. દાસે સ્પષ્ટતા કરી હતી કે, ઉદ્યોગપતિઓ સહિત કોઈપણ સંસ્થા 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં. આ લોકો સરળતાથી બદલી શકશે નોટ  આરબીઆઈના ગવર્નર દાસે 2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ પહેલીવાર કહ્યું કે, જેમની પાસે બેંક ખાતું નથી, પરંતુ 2000ની નોટ છે તેમના માટે પણ નોટો બદલવાની પ્રક્રિયા દરેક વ્યક્તિની જેમ જ લાગુ થશે. દાસે કહ્યું, લોકો નિશ્ચિંત રહે, પૂરતી સંખ્યામાં પ્રિન્ટેડ નોટો ઉપલબ્ધ છે. આરબીઆઈ અને બેંકોની કરન્સી ચેસ્ટમાં પૂરતા પૈસા છે.

IIT Jodhpur Recruitment 2022 For Various Non-Teaching Posts: Check Eligibility, Salary & Application Procedure 

IIT Jodhpur has invited online applications for the 28 Non-Teaching Posts  on its official website. Check  IIT Jodhpur Recruitment 2022 application process, age limit, qualification and other details here.

OFFICIAL UK Board UBSE 10th, 12th Result 2023 Date and Time Confirmed, Download Uttarakhand Board Marksheet at ubse.uk.gov.in

Uttarakhand 10th, 12th Result 2023 Date (OUT): UBSE will announce the class 10th and 12th result on May 25 at 11 AM. Students can download their Uttarakhand board result marksheet online at ubse.uk.gov.in. Check latest updates on UBSE 10th, 12th result 2023 at Jagran Josh.

WMOના રીપોર્ટે ભારતની ચિંતા વધારી, 50 વર્ષમાં કુદરતી આફતોથી લાખો લોકોએ જીવ ગુમાવ્યા

Image
સમગ્ર વિશ્વમાં ઉનાળાની ગરમી દિન પ્રતિદિન વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે વિશ્વભરમાં ચર્ચા પણ લાંબા સમયથી ચાલી રહી છે. કેટલાક દેશો આ મુદ્દે સાથે મળીને કામ કરવા તૈયાર છે, જ્યારે કેટલાક તેની ચિંતાઓને નજરઅંદાજ કરીને ઔદ્યોગિક વિકાસને આડેધડ પ્રોત્સાહન આપી રહ્યા છે.  ભારતમાં જળવાયુ પરિવર્તનથી પાછલા 50 વર્ષોમાં 1.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા: WMO  આ દરમિયાન WMOનો ભારતની ચિંતામાં વધારો કરતો એક રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં દર્શાવ્યું છે કે, 1970 થી 2021 વચ્ચેના પચાસ વર્ષોમાં, ભારતમાં ગંભીર હવામાન પરિસ્થિતિઓ, આબોહવા પરિવર્તન, કુદરતી આફતોના કારણે 1.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.  5 થી 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું યુએનની વિશેષ એજન્સી વિશ્વ હવામાન વિભાગે પણ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ વર્ષોમાં ખરાબ હવામાન, આબોહવા અને પાણી સંબંધિત ઘટનાઓને કારણે ભારતે 573 આફતોનો સામનો કર્યો છે. આ આફતોમાં 1.38 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 5 થી 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.  વિશ્વભરમાં 2 મિલિયન લોકો મૃત્યુ પામ્યા તે જ સમયે, આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે 1...

SEBA HSLC Result 2023 at sebaonline.org, resultsassam.nic.in, Direct Link to Download Assam Board Class 10 Result

SEBA Assam HSLC Result 2023 Date and Time ANNOUNCED: The Secondary Education Board of Assam (SEBA) is going to announce the HSLC Result 2023 TODAY at 10 am on sebaonline.org, resultsassam.nic.in and jagranjosh.com. Check details here.

SAIL Interview Date 2023 Released for Nurse and Radiographer Posts@ sailcareers.com: Check DV Schedule

SAIL Rourkela has released interview schedule for Nurse and Radiographer posts on its official website -sailcareers.com. Download pdf here.

વટવામાં આયોજિત સમુહલગ્નમાં ૧૯ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા

Image
અમદાવાદ , રવિવાર શહેરના વટવા દેવીમાના મંદિર પાસે  રવિવારે દેવીપૂજક સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. જો કે લગ્નના ચાર દિવસ પહેલા એક સામાજીક સંસ્થાને બાતમી મળી હતી કે સમુહલગ્નમાં ૩૬ દંપતિ પૈકી કેટલીંક જોડીઓની ઉમર સરકારી કાયદા મુજબ ઓછી છે. જેના આધારે  આયોજકો પાસેથી માહિતી મેળવીને વર કન્યાના જન્મના પ્રમાણપત્રો તપાસવામાં આવતા કુલ ૧૯ જોડીઓના બાળલગ્ન થવાના હોવાનું બહાર આવતા પોલીસની મદદથી રવિવારે યોજાયેલા લગ્નમાં ૧૯ જોડીઓના લગ્ન અટકાવવામાં આવ્યા હતા.   બાળકો પર થતા ગુનાઓ , બાળ લગ્ન અનુસંધાનમાં કામ કરતી પ્રયાસ નામની સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડનેટર ઇન્દ્રજીતસિંહ ચૌહાણને  માહિતી મળી હતી કે વટવા દેવીમા ના મંદિર ખાતે દેવીપુજક સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૩૬ જોડીઓના લગ્ન થવાના છે. પરંતુ , તે પૈકી કેટલાંકની ઉમર સરકારી નિયમો કરતા ઓછી છે.  જે માહિતીને આધારે સંસ્થા દ્વારા સમુહ લગ્નના આયોજકો પાસેથી તમામ યુવક-યુવતીઓના જન્મના પ્રમાણપત્રોના પુરાવા મંગાવવામાં આવ્યા હતા. જેમાં ચકાસણી કરતા કુલ ૧૯ યુવકોની ઉમર ૨૧ વર્ષથી ઓછી અને ૧૯ કન્યાઓની ઉમર ૧...

ભાવનગર : 10 વર્ષ જુના હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ

Image
ભાવનગર, તા.21 મે-2023, રવિવાર હાલ ભાવનગરમાં ગંભીર ઘટના સામે આવી છે. અહીં ભરત નગરમાં હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. આ હાઉસિંગ બોર્ડના મકાનો 10 વર્ષ જૂના હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુટીમ અને પોલીસનો કાફલો પહોંચી ગયો છે. મળતા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઈમારત 10 વર્ષ જૂની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના 3 માળિયા મકાન ધરાશાયી થયો છે. આ મકાનની નીચે ઘણા લોકો દબાણ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  પાપ્ત વિગતો મુજબ કેટલાક લોકો દબાાયા હોવાની માહિતી છે. હાલ રેસેક્યુ ઓપરેશન માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી, મળતા અહેવાલો મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. અવાર-નવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હતી આમ છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી...

CUET Admit Card 2023 Out, Download CUET UG Hall ticket at cuet.samarth.ac.in

Summary: NTA released the CUET UG admit card on May 19, 2023, in online mode. Students who are appearing for the entrance exam to get admission into various undergraduate programmes can download their respective admit cards at cuet.samarth.ac.in.

બ્રિજભૂષણે વિવાદ વચ્ચે આપ્યું મોટુ નિવેદન : વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા સામે રાખી મોટી શરત

Image
નવી દિલ્હી, તા.21 મે-2023, રવિવાર ઉત્તર પ્રદેશના ગોંડાના ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, તે પોતાનો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ અથવા લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ. મારી સાથે વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાનો પણ ટેસ્ટ કરાવો બ્રિજભૂષણ શરણ સિંહે વધુમાં કહ્યું કે, જો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તેમનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, તો પ્રેસને બોલાવી જાહેરાત કરો. તેમને વચન આપું છું કે, હું પણ આ માટે તૈયાર છું. બ્રિજભૂષણ શરણ સિંહ અગાઉથી જ પોતાની વાત પર અડગ હતા, આજે પણ અડગ છે અને હંમેશા અડગર રહેશે... બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરીને આ માંગ કરી છે. બ્રિજભૂષણ સામે જાતીય સતામણીનો આરોપ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજોની ફરિયાદ પર ભાજપ સાંસદ વિરુદ્ધ 2 કેસ નોંધવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ ...