IPL 2023 Live: કોલકાતાને લાગ્યો ચોથો ઝટકો, રહેમાનુલ્લાહ ગુરબાઝ 10 રને આઉટ


આજે IPLમાં ડબલ હેડરમાં અત્યારે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતાની ટીમ લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે, લખનઉની ટીમ આ મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL-2023 Live Scorecard

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:

કોલકાતા નાઈટ રાઈડર્સ: 

નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

લખનઉ સુપરજાયન્ટ્સ: 

કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કરણ શર્મા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક અને મોહસીન ખાન.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો