ખાલિસ્તાની આતંકી અર્શદીપ ડાલાના 2 શૂટરની એન્કાઉન્ટર બાદ ધરપકડ, દિલ્હી પોલીસની કાર્યવાહી


khalistan News | ખાલિસ્તાની આતંકી અર્શદીપ ઉર્ફે અર્શ ડાલાના 2 શૂટર્સની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ ધરપકડ કરી લીધી છે. ધરપકડની કાર્યવાહી પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર બાદ થઈ હતી. 

બંને આરોપી પેરોલ જંપ કરી ગયા હતા 

ધરપકડ કરાયેલા બંને આરોપી પંજાબના એક કેસમાં પેરોલ જંપ કર્યા બાદથી ફરાર હતા. આ દરમિયાન દિલ્હી પોલીસના એક સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન એક શૂટરના પગમાં ગોળી વાગી જેના બાદ દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. બંને પંજાબી સિંગર પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ