કોરોનાના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજતા હાહાકાર

અમદાવાદ, તા. 29 રવિવાર 2020 રવિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અત્યાર સુધીમાં કોરોના વાયરસના ગુજરાતમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના 22 વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે.

ભારત સહિત ગુજરાતમાં લોકો કોરોના વાયરસમાં સપડાઈ રહ્યા છે. 



Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો