લોકડાઉન વચ્ચે RBIએ રેપો રેટમાં 0.75% પોઈન્ટનો કર્યો ઘટાડો
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
કોરોના વાઈરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. એવામાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. બીજી તરફ રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટના આ ઘટાડો આરબીઆઈ ઈતિહાસનો સૌથી મોટી ઘટાડો છે.
રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે.
Comments
Post a Comment