કોંગ્રેસે મોડી રાતે મહત્વની 33 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, મોટાભાગના રિપિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે મોડી રાતે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૩૩ ઉમેદવારોની ટિકિટની જાહેરાત કરાઈ છે. વાવથી ગેનીબેન ઠાકોર, દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે. અમદાવાદમાં લગભગ તમામને ફરી ટિકિટ અપાઈ છે.


આજે સવારે ૬ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.

જેમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, ગારિયાધાર, બોટાદનો સમાવેશ થાય છે



Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન