'હું અંતરિક્ષમાં 1 દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તના દર્શન કરું છું..', સુનિતા વિલિયમ્સે રહસ્યો ખોલ્યાં


- સુનિતા વિલિયમ્સ વર્ણવે છે અલૌકિક બ્રહ્માંડ દર્શન

- અમારું આઇએસએસ 28,000 કિ.મી.ની પ્રચંડ ગતિએ પ્રવાસ કરતું હોવાથી દર 45 મિનિટે પૃથ્વીની ઉજળી અને અંધારી બાજુએ આવી જાય છે

Sunita williams News | ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં ગયેલાં સુનિતા વિલિયમ્સ અનંત અંતરિક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો આનંદ માણી રહ્યાં  છે. આ રહસ્ય અને આનંદ એટલે એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ