નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના, હજીરામાં કંપનીના પ્લાન્ટમાં ધડાકો, ચારના મોત, 10ને ઈજા


Fire Incident in AMNS Company : દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 

આગ દુર્ઘટનામાં 4 મજૂરોનો મોત

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ - 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં ભીષણ આગ લાગી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો