RBIની ખેડૂતોને ભેટ, જામીન મુક્ત લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દેવાઈ
RBI Guidelines for Agriculture loan : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ ખેડૂતો માટે જામીન મુક્ત લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આ નિર્ણય પહેલી જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ પગલાનો હેતુ વધતા કૃષિ ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાનો છે. નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન લેનારી વ્યક્તિ દીઠ રૂ.
Comments
Post a Comment