ટ્રૂડો સરકારને મોટો ઝડકો, કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
Canada Finance Minister Resigns: કેનેડાના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામું આપતા કહ્યું કે, તેઓ હવે કેનેડા માટે શ્રેષ્ઠ માર્ગને લઈને વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે સહમત નથી.
ફ્રીલેન્ડ સંસદમાં આર્થિક ઘટાડાના આંકડા રજૂ કરવાની હતી. તેના થોડા કલાકો પહેલા જ તેમણે પદ છોડી દીધું. આ દસ્તાવેજમાં મોટા પ્રમાણમાં એ જણાવવાની આશા હતી કે, સરકારે 2023-24નું બજેટ નુકસાની યોજનાથી ઘણું મોટું કરી દીધું છે.
Comments
Post a Comment