દેશની સેનાને મજબૂત બનાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, રૂ.22,000 કરોડના 5 ડિફેન્સ પ્રસ્તાવને આપી મંજૂરી
પ્રતિકાત્મક તસવીર |
Defense Acquisition Council : ડિફેન્સ એક્વિજિઝન કાઉન્સિલ (DAC) 3 ડિસેમ્બરે 21,772 કરોડ રૂપિયાના પાંચ ડિફેન્સ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેનો મુખ્ય હેતુ સુરક્ષા સંબંધિત તૈયારી માટે અને યોગ્ય રીતે કામ કરવાનો છે.
Comments
Post a Comment