કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, યુપીમાં પારો 5 ડિગ્રીનો ઘટાડો, ઉત્તર ભારતમાં લોકો ઠુઠવાયા
Weather News Updates | સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવર્તામાં વૃદ્ધિ જોવા મળી હતી. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં નવેસરથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાચં ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં માઇનસ 11.
Comments
Post a Comment