CBSE બોર્ડની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી, જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષાઓ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે, જુઓ ગાઈડલાઈન
CBSE Class 10th, 12th Practical Exam Dates : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાવાની છે. બોર્ડના કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. જેમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025થી લેવામાં આવશે. જ્યારે થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે.
14 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રેક્ટિકલ પરીક્ષાઓ
Comments
Post a Comment