છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સાત માઓવાદી ઠાર


Naxalite Attack : છત્તીસગઢના દંતેવાડામાં ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સાત યુનિફોર્મધારી નક્સલવાદી ઠાર

ગુરુવારે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ