PF એકાઉન્ટ ધારકો માટે ગુડ ન્યૂઝ, લઘુત્તમ પેન્શન વધારવાની તૈયારીમાં સરકાર, મૃત્યુ બાદ બાળકોને મળશે રકમ
Good News For PF Account Holders : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં પેન્શનમાં કેટલાક બદલાવની સાથે તેને આકર્ષક બનાવવાના પ્રસ્તાવને ધ્યાને લઈને સરકાર વિચારણા કરી રહી છે. જેમાં પેન્શનધારકો અને તેમના જીવન સાથીના મૃત્યુ બાદ પેન્શન ફંડમાં જમા રકમ તેમના બાળકોને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, ત્યારે PF એકાઉન્ટ ધારકો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યાં છે. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન વધારવાની તૈયારી લાગી રહી છે.
EPS ફંડને લઈને શ્રમ મંત્રાલયની વિચારણા
શ્રમ મંત્રાલય EPF સભ્યોને પેન્શન યોજનામાં જોડાવા અને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
Comments
Post a Comment