ગુજરાતમાં ત્રણ સહિત દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે: મોદી કેબિનેટમાં મોટો નિર્ણય
Cabinet Approval for KENDRIYA VIDYALAYAS : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે.
85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે
મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે.
Comments
Post a Comment