'તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે, હિન્દુ ધર્મના...', મોહન ભાગવતના નિવેદન પર રામભદ્રાચાર્યનો વળતો પ્રહાર
Rambhadracharya's Counterattack on Mohan Bhagwat's Mosque Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આ તેમનું અંગત નિવેદન હોઈ શકે છે. તે સંઘના સંચાલક હોઈ શકે, હિન્દુ ધર્મના નહીં. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, કેટલાક લોકો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા મુદ્દો એટલા માટે ઉઠાવે છે, કે જેથી કરીને તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે, ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવી બાબતો વધુ જોવા મળી રહી છે.
Comments
Post a Comment