પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનને વ્યાપક સમર્થન, 221 ટ્રેનો રદ કે ડાઇવર્ટ કરાઈ
- ખેડૂતોના બંધને વ્યાપક સમર્થન, બધા સંગઠનોનો ટેકો
- બંધના એલાનને મળી જબરદસ્ત સફળતા: ખેડૂત નેતા ડલ્લેવાલના ઉપવાસને 34 દિવસ થયા
પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે ૨૨૧ ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી હતો. આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી હતી.
Comments
Post a Comment