‘વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ખેર નહીં...’ CBIનાં ‘ભારતપોલ’ પોર્ટલ પર શેર કરાશે ગુનેગારની તમામ માહિતી
Bharatpol Portal : વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ પર સકંજો કસવા માટે CBIએ એક નવું અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ 'ભારતપોલ' (Bharatpol) તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળો અને કેન્દ્રીય એજન્સીઓ, ઈન્ટરપોલથી ભાગેડુઓની જાણકારી મેળવી શકાશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ભારતનું રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે જે ઇન્ટરપોલને લગતી બાબતોનું સંચાલન કરે છે.
પોર્ટલ થકી જાણકારી અપાશે
CBI દ્વારા ડિઝાઈન કરાયેલી આ પરિયોજના પરીક્ષણના સ્તરે છે અને જેને 7 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે.
Comments
Post a Comment