દરિયામાં ડ્રેગનની દાદાગીરી : અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સે ઉતારી સેના, દક્ષિણ ચીન સાગરમાં ખળભળાટ
![]() |
Representative Image |
South China Sea Conflict : દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. સતત વધી રહેલા તણાવને લીધે શુક્રવારે અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં એક જાસૂસી વિમાન તહેનાત કર્યું હતું.
Comments
Post a Comment