Posts

Showing posts from July, 2023

મહારાષ્ટ્રમાં ભયંકર દુર્ઘટના, ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે

Image
Image : screen grab twitter મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમા બ્રિજના બાંધકામ સમયે  ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડતા 16 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. #WATCH | Maharashtra: A total of 16 bodies have been recovered so far and three injured reported. Rescue and search operation underway: NDRF pic.twitter.com/nliOMW9pv6 — ANI (@ANI) August 1, 2023 વહેલી સવારે ઘટના બની શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે તે દરમિયાન વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું હતું જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સાથે પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઉપરાંત મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે ચાર્જ સંભાળી લીધો છે. સ્થળને

CBSE Biotechnology Principles and Processes Class 12 Mind Map for Chapter 9 of Biology, Download PDF

Biotechnology Principles and Processes Class 12 Mind Map: Read this article to get a detailed mind map for quick revision of Class 12 CBSE Biology Chapter 9 Biotechnology Principles and Processes. Download the Class 12 Biology syllabus and NCERT textbook.

CBSE Class 12 Biology Evolution Revision Notes, 2023-24: Download PDF

Class 12 Biology Revision Notes 2023-24: Check CBSE Class 12 Biology short notes, revision notes, CBSE notes, and NEET important notes for quick and effective revision. Get chapter-wise revision notes from subject matter experts.

IREL Recruitment 2023: Apply Online For Management Trainee Posts: Check Eligibility, Salary And More 

IREL  Recruitment 2023: Indian Rare Earths Limited (IREL) under the Administrative Control of Department of Atomic Energy has released notification for the 35 Management Trainees in various disciplines on its official website. Check notification link, educational qualification, age limit and others here, 

Speech on Independence Day 2023 in English for School Students and Children

Independence Day Speech 2023 in English: India celebrates its 77th Independence Day on August 15th, 2023. Find easy Independence Day English speeches in 200 words and 400 words here. Kids from classes 1, 2, and middle school can use these for their school assemblies, speech competitions, independence day programs, assignments, etc.

DDA JE Admit Card 2023: Direct Link to Download JSA Hall Ticket at dda.gov.in

DDA Admit Card 2023: DDA will release the JE, JSA, Assistant Accounts Officer, Assistant Section Officer, Architectural Assistant, Legal Assistant, Naib Tehsildar, Junior Engineer (Civil), Surveyor and other posts admit cards on the official website dda.gov.in soon. Direct link to download JE hall ticket here. Admit Card plays a vital role in the examination process.

NIT Silchar Non-Teaching Recruitment 2023: Apply Online For 109 Posts, Check Eligibility And Application Process

NIT Silchar  Non-Teaching Recruitment 2023: NIT Silchar  has released the notification for the 109 Non-Teaching posts in the Employment News (29 July-4 August) 2023 . You can check pdf, apply link and more.

Adarsha Vidyalaya Sangathan Recruitment 2023: Apply for Assistant Teacher, TGT, PGT, Principal Posts

Adarsha Vidyalaya Sangathan Recruitment 2023: Adarsha Vidyalaya Sangathan, Assam is hiring for TGT, PGT, Assistant Teacher and Principal Posts. Check Online Application Link, Eligibility, Selection Process, How to Apply and Vacancies Here.

સતત ત્રીજા અઠવાડિયે મોનસૂન સત્રમાં હોબાળાના સંકેત, મહત્ત્વના બિલો થશે રજૂ, સરકાર-વિપક્ષે કમર કસી

Image
image : Wikipedia  મણિપુરમાં ચાલી રહેલી હિંસાના મુદ્દે સંસદમાં વિરોધ પક્ષો દ્વારા સતત હોબાળો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચોમાસુ સત્રનું ત્રીજું અઠવાડિયું પણ હોબાળોથી ભરપૂર રહેવાની ધારણા છે. ઉપરાંત, આ અઠવાડિયે સરકાર બંને ગૃહોમાં દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લગતું બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સનું સ્થાન લેશે. આ બિલ ભાજપની આગેવાની હેઠળના એનડીએ સામે વિપક્ષને એક કરવાનો આધાર બની ગયું છે. કેજરીવાલ સરકાર આ બિલનો વિરોધ કરી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આ બિલનો જોરદાર વિરોધ કરી રહી છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો અને અન્ય વિરોધ પક્ષોએ પણ સંસદમાં પોતાનો વિરોધ જાહેર કર્યો છે. દિલ્હી સંબંધિત બિલ ઉપરાંત કેન્દ્ર સરકારે 13 અન્ય ડ્રાફ્ટ બિલ પણ સૂચિબદ્ધ કર્યા છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ લોકસભામાં ચર્ચા થવાની છે. જો કે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. હોબાળા વચ્ચે પાંચ બિલ પસાર   હંગામા વચ્ચે સરકારને લોકસભામાં પાંચ બિલ પાસ થયા. રાજ્યસભાએ ત્રણ બિલોને મંજૂરી આપી છે. તેમાં સિનેમેટોગ્રાફ બિલનો પણ સમાવેશ થ

મુંબઈ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં RPF જવાને કર્યું ફાયરિંગ, 1 ASI સહિત 4 લોકોનાં મોત

Image
image : Envato  તાજેતરમાં મળી રહેલા અહેવાલ અનુસાર મુંબઈ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક ASI સહિત કુલ 4 મુસાફરોના મોતના અહેવાલ આવ્યા છે. આ ફાયરિંગની ઘટના AC કોચ B5માં બની હતી. પાલઘરથી દહિંસર વચ્ચે આ ફાયરિંગનો મામલો થયો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એક RPF જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ જીઆરપીના જવાનોએ તેની ધરપકડ કરી હતી.  VIDEO | Railway Protection Force (RPF) jawan opens firing inside Jaipur-Mumbai train killing four people: Official. The jawan has been arrested and brought to Borivali Police Station.  pic.twitter.com/86cFwbt3cq — Press Trust of India (@PTI_News)  July 31, 2023 ASI તિલકરામનું મૃત્યુ, ફાયરિંગ કરનાર જવાનની થઈ ઓળખ  માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર ASIનું નામ તિલકરામ છે. જોકે ફાયરિંગ કરનાર RPF જવાનની પણ ઓળખ થઈ છે. તેનું નામ ચેતન હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી કોન્સ્ટેબલ ચેતનની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જીઆરપી દ્વારા આ માહિતી છે. હવે તેને પકડીને બોરિવલી સ્ટેશન પર લાવવામાં

MRPL Recruitment 2023 For Graduate Apprentice Trainee (GAT) And Other Posts: Check Eligibility

MRPL Recruitment 2023: MRPL has invited for the 70 Graduate Apprentice Trainee (GAT) and Technician Apprentice Trainee (TAT) posts on its official website-https://mrpl.co.in/. You can check notification pdf, eligibility, age limit and others here. 

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માગ, સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

Image
image : IANS એક તરફ જ્યાં આજે વિપક્ષી પાર્ટીઓ સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે  તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ પણ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુનાવણી કરશે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર મામલે નિંદા પ્રસ્તાવ રજૂ કરશે. કેન્દ્ર સરકારે 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કેન્દ્રએ કહ્યું હતું કે મહિલાઓ સાથે દુર્વ્યવહારના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ  મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તારીખ બદલાઈ રહી છે પણ રાજ્યમાં પરિસ્થિતિ બદલાઈ રહી નથી. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ એક્શનમાં છે. મણિપુરમાં મહિલાઓ સાથે અભદ્રતાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેન્દ્ર સરકારે આ કેસની સુનાવણી મણિપુરની બહાર ખસેડવાની માંગ કરી છે. આ કેસમાં ટ્રાયલ ફાસ્ટ ટ્રેક પર ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે જેથી ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં કાર્યવાહી થઈ શકે. કેન્દ્રએ 27 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી મણિપુરની મહિલાઓના વાયરલ વીડિયો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ક

Mindful Monday: Mindful Goal Setting, Goal Planning and Goal Tracking for Students

Welcome to the Mindful Monday Series, where we embark on a journey of self-discovery and accomplishment! In this edition, we delve into the exciting world of goal setting, empowering students to dream big, set mindful intentions, and achieve their aspirations. Embrace the power of mindfulness as we craft a roadmap to success, sprinkled with fun and engaging strategies that will keep you motivated throughout the process our journey in #EmpoweringEdVentures. This article also provides an insightful goal tracker and goal planner for students. Read the full article to know more. 

[Latest] PU Result 2023: Check Panjab University Result Link Here at puchd.ac.in, results.puexam.in

The PU Result 2023 is available to download through the student login portal available at the official website: puchd.ac.in and results.puexam.in. The examination authority releases the UG, PG, doctoral program and diploma results online. Check semester-wise results here

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ, અનેક વાહનો બળીને ખાખ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

Image
અમદાવાદમા શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વિકરાળ આગ લાગી હતી જેમાં 50 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગની ઘટના વહેલી સવારે 4 વાગ્યે લાગી હોવાનુ મનાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યુ નથી. VIDEO | A fire broke out in the basement of Rajasthan hospital, located in Gujarat's Ahmedabad earlier today. Nearly 100 patients were evacuated from the multi-storey building as a precautionary measure. READ | https://t.co/OLF5NQnJnM pic.twitter.com/qCvW2cdy2N — Press Trust of India (@PTI_News) July 30, 2023 આગને કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેટાયા શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે કોઈ મોટી જાનહાની ટળી હતી, પરંતુ આગની ઘટનાને પગલે 100 જેટલા દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો

International Day of Friendship 2023: Celebrating our Friends!

On the International Day of Friendship, celebrated on July 30 each year, students around the world come together to recognize the importance of friendship, join the spectacular friendship fiesta as we celebrate the International Day of Friendship 2023 in style! Embracing inclusion, thought-sharing, and the superpower of friendships, this article highlights the impact of friendships on a child's life, the valuable lessons they teach, and the essential role they play in shaping personalities.

BSSC Stenographer Answer Key 2023 Soon: Check Details Here

BSSC Stenographer Answer Key 2023 will be released by the Bihar Staff Selection Commission. Check Direct Link to download Bihar Steno Answer Key, Objection Details, and Steps to download the answer key here.

RPSC Second Teacher Grade 2 Answer Key 2023: Direct Link to Download at rpsc.rajsthan.gov.in

RPSC 2nd Teacher Answer Key 2023 will be released, soon, by the Candidate can check the Direct Link to Download the Rajasthan Grade Teacher Answer Key PDF at rpsc.rajsthan.gov.in

National Education Policy 2020 Completes 3 Years: 5+3+3+4 System of School Education Explained!

National Education Policy 2020 (NEP 2020): On 29th July 2020 Union Cabinet approved NEP 2020 (New Education Policy 2020) which will replace the existing 10+2 School System with a new 5+3+3+4 School System. Check details of the policy on its three years of completion. 

Number Series Math Riddle: You Have The Mind Of Newton If You Solve This Number Series Puzzle in 47 Seconds!

Number Series Math Riddles for Students: Check your intelligence level by solving this number series math puzzle in 47 seconds.

ઓસ્ટ્રેલિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ, સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન બની દુર્ઘટના

Image
Image : twitter ઓસ્ટ્રેલિયાથી હેલિકોપ્ટર ક્રેશના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સુત્રોના અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે સંયુક્ત સૈન્ય અભિયાન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 4 જવાન લાપતા થયા છે. ગુમ થયેલા તમામ જવાનોની શોધ કરવામાં આવી રહી છે.

Serene Saturday: A Toolkit for Self-Care and Hygiene Awareness for Students

Serene Saturday: A Toolkit for Self-Care and Hygiene Awareness for Students  under the #EmpoweringEdVentures Series explores the significance of self-care and hygiene practices in a student's educational journey, emphasizing the need for balance, stress management, and fostering a healthy ecosystem. The article provides practical tips and toolkits to empower students to prioritize their well-being, leading to improved academic performance and personal growth.

I.N.D.I.Aની ત્રીજી બેઠક મુંબઈમાં યોજાશે, મહારાષ્ટ્ર કોંગ્રેસે તારીખ જાહેર કરી

Image
મુંબઈ, તા.28 જુલાઈ-2023, શુક્રવાર મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું છે કે, વિપક્ષી જૂથની આગામી બેઠક 15 ઓગસ્ટ બાદ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં યોજાશે. વિપક્ષી દળોની પ્રથમ બેઠક પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા યોજવામાં આવી હતી. બીજી બેઠક બેંગલુરુમાં યોજાઈ હતી, જેનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ત્રીજી બેઠક 3 પક્ષોની આગેવાની હેઠળ મુંબમાં યોજાશે. મુંબઈમાં બેઠક યોજવા અંગે શરદ પવાર સાથે થઈ ચર્ચા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે, I.N.D.I.A.ની આગામી બેઠક 15મી ઓગસ્ટ બાદ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં યોજાશે. શરદ પવારે આજે અમને બેઠકની તૈયારીને લઈને બોલાવ્યા હતા. મહા વિકાસ આઘાડી દ્વારા આ બેઠકનું આયોજન કરાયું છે. ત્રીજી મેગા બેઠક મુંબઈમાં યોજાશે સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષોના નેતાઓ 25 અને 26 ઓગસ્ટે મુંબઈમાં તેમની ત્રીજી બેઠક યોજશે. 26 સભ્યોના ગઠબંધન I.N.D.I.Aની મુંબઈ બેઠક શિવસેના (ઠાકરે જૂથ), NCP અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. અહેવાલો મુજબ સંકલન સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આ

CBSE Recording of Transactions 1 Class 11 Mind Map for Chapter 3 of Accountancy, Download PDF

CBSE Recording of Transactions 1 Mind Map: View and download here the brainstorming concept map for CBSE Class 11 Accountancy Chapter 3 Recording of Transactions 1.

World Nature Conservation Day 2023: Exploring the Wonders of Nature with Fun Activities

World Nature Conservation Day 2023: World Nature Conservation Day is celebrated on July 28 every year . Let's delve into the importance of nature conservation and some fun activities that can help you connect with nature in meaningful ways.

મણિપુરમાં ફરી હિંસા ભડકી, વધુ 35,000થી વધુ જવાન તૈનાત

Image
- ચુરાચાંદપુર અને બિસ્નુપુરમાં સામ-સામો ગોળીબાર - મણિપુરમાં બે મહિલાઓના વીડિયોનો કેસ સીબીઆઈને સોંપાયો, અનેક મહત્વના કેસની ટ્રાયલ રાજ્ય બહાર કરવા કેન્દ્રની તૈયારી ઈમ્ફાલ : મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. ગુરુવારે ફરી એક વખત ચુરાચાંદપુર અને બિસ્નુપુર મોઈરંગમાં ગોળીબાર થયો હતો. ગામવાસીઓનું કહેવું હતું કે બુધવારે મોડી રાતે પણ ગોળીબારના અવાજ સંભળાયા હતા. આ હિંસા રોકવા માટે સીઆરપીએફ અને સીએપીએફના વધુ ૩૫,૦૦૦ જવાનોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. બીજીબાજુ ૧૯મી જુલાઈએ બે મહિલાઓનો વીડિયો વાઈરલ થયાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. જે ફોનમાં આ વીડિયો રેકોર્ડ થયો હતો તે સ્થાનિક પોલીસે સીબીઆઈને સોંપી દીધો છે. મણિપુરમાં ગુરુવારે ફરી એક વખત હિંસાના અહેવાલો છે. બિસ્નુપુર જિલ્લામાં ગામવાસીઓએ કહ્યું કે, બુધવાર રાતથી જ ગોળીબારના અવાજો આવી રહ્યા છે. ગભરાટના માર્યા અમારા જીવ તાળવે ચોંટી ગયા છે. હુમલાખોરોએ અનેક મકાનોને આગ લગાવી દીધી હતી. ગામવાસીઓએ બચવા માટે સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. એ જ રીતે ચુરાચાંદપુર જિલ્લાના થોરબુંગ વિસ્તારમાં પણ ગોળીબાર થયો હતો. 

Focused Friday: Waste-free Friday Fun for Environment Champions

In this article, we focus on "Waste-free Friday Fun," aiming to make Fridays both enjoyable and environmentally responsible for kids and environment champions.

પાકિસ્તાનની જેલમાં ભારતના કેટલા નાગરિકો કેદ ? સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ

Image
નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર પાકિસ્તાનની જેલોમાં જુલાઈ 01-2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય માછીમારો એવા પણ છે કે જેઓ આ વર્ષે પાકિસ્તાનમાંથી વતન પરત આવ્યા છે. રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી મુરલીધરને આજે 27 જુલાઈ, 2023ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ભારત-પાકિસ્તાનની જેલમાં એકબીજાના કેદ નાગરિકોની યાદી એકબીજાને અપાય છે : વી.મુરલીધરન રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી મુરલીધરના નિવેદન અનુસાર, 21 મે 2008ના રોજ હસ્તાક્ષર કરાયેલા ભારત-પાકિસ્તાન ‘એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ’ અનુસાર, બંને દેશના નાગરિકી કેદીઓ અને માછીમારો, કે જેમને એકબીજાની જેલમાં કેદ કરવામાં આવેલા હોય છે તેમની યાદી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાને આપવામાં આવે છે. સાંસદ પરિમલ નથવાણી પાકિસ્તાની જેલોમાં કેદ કરાયેલા ભારતીય

NIACL AO Salary 2023: Basic Pay, In hand salary, and Job Profile

NIACL AO Salary 2023: The New India Assurance Company Limited conducts online competitive examinations to recruit Administrative Officers (Scale I). The gross  NIACL AO Salary in the metro is approximately Rs.80,000 per month.

IGNOU TEE Result 2023 (Out): June and December Term End Results at ignou.ac.in, Grade Card

IGNOU TEE June Result 2023 announced soon www.ignou.ac.in for BA, BSC, BCOM, MA, MSC, MCOM. Check here the latest update on IGNOU Result Date, steps to download, official links, reevaluation process and more. 

DRDO DEBEL Recruitment 2023: Apply Online For Apprentice Posts, Selection Based On Walk-in

DRDO DEBEL  has invited online applications for the 25 Apprentice Posts on its official website. Check  DRDO DEBEL  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

Thankful Thursday: Embracing Gratitude - A Journaling Toolkit for Students in their #EmpoweringEdVentures

  In this article, we will explore simple yet meaningful gratitude practices for students to incorporate into their daily lives. So, let's begin this empowering adventure of thankfulness together!

ત્રીજી વખત પણ અમારી સરકાર બનશે, ભારત ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થઇ જશે : મોદી

Image
- દિલ્હીના પ્રગતિ મેદાનમાં આઇઇસીસીનું ઉદ્ઘાટન કર્યુ - અમારા પ્રથમ કાર્યકાળમાં ભારત ટોચના દસ અર્થતંત્રોમાં હતું, બીજા કાર્યકાળમાં ટોચના પાંચમાં અર્થતંત્રોમાં સામેલ : વડાપ્રધાન નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) પરિસરને દેશને સમર્પિત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર ભારત મંડપમમાં સ્મારક ટિકિટ અને સિક્કા જારી કર્યા હતાં. વડાપ્રધાન મોેદીએ જણાવ્યું હતું કે ભારત મંડપમને જોઇને દરેક ભારતીય આનંદિત છે અને ગર્વ અનુભવી રહ્યો છે.  ભારત મંડપમ ભારતના સામાર્થ્ય અને નવી ઉર્જાનું આહવાન છે. ભારત મંડપમ ભારતની ભવ્યતા અને ઇચ્છા શક્તિનું પ્રતિબિંબ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીે જણાવ્યું હતું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વના ત્રણ મોટા અર્થતંત્રો પૈકીનું એક હશે, આ મોદીની ગેરંટી છે. આજે દેશનો વિકાસ મજબૂત થઇ ગયો છે કે હવે ભારતની વિકાસ યાત્રા ર

મણિપુરમાં ફરી હિંસા : ભીડે 2 બસો, 20 ઘરોને આગ ચાંપી, મોરેહ-કાંગપોકપીમાં પોલીસ કાફલો ખડકાયો

Image
ઈમ્ફાલ, તા.26 જુલાઈ-2023, બુધવાર મણિપુરમાં આજે ફરી હિંસા ભડકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. અહીંના મોરેડમાં 20 ઘરોને આંગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. તો આ પહેલા મંગલવાના કાંગપોકપી જિલ્લામાં ભીડે સુરક્ષા દળોની 2 બસોમાં આગ લગાવી હોવાની ઘટના બની છે. જોકે હાલ આ ઘટનામાં કોઈ મોત થયું હોવાના અહેવાલો નથી. દરમિયાન મંગળવારે સાંજે દીમાપુરથી સુરક્ષા દળોની બસો આવી રહી હતી, ત્યારે ભીડે કાંગપોકપીમાં બસોને આગ લગાવી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસામાં સામેલ એક સમુદાયના લોકોએ સાપોરમિના ખાતે મણિપુર રજીસ્ટ્રેશન નંબરવાળી બસોને રોકી હતી અને આગ લગાવી દીધી હતી. ભીડે ખાલી મકાનો, સુરક્ષા દળોની 2 બસોને આ ચાંપી ઈમ્ફાલ પૂર્વના ડેપ્યુટી કમિશનર ખુમન્થેમ ડાયના દેવીએ જિલ્લાની વર્તમાન સ્થિતિ મુદ્દે જણાવ્યું કે, સરકારના નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટીતંત્ર રાહત શિબિરોમાં આવશ્યક વસ્તુઓ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે. ઘણીવાર માર્ગ અવરોધને કારણે પુરવઠો સમયસર પહોંચાડી શકાતો નથી. અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં આ ખાલી મકાનો આવેલા છે, જેને ભીડે આંગ ચાપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યુ

NIACL AO Cut Off 2023: Expected, Prelims, Mains Previous Year Cut Off Marks

NIACL AO Cut Off 2023: Get insights of Section wise Subject wise previous year cut off, deciding factors and tips to secure minimum qualifying marks and 

NATS Recruitment 2023 For Diploma Apprentice Posts: Check Eligibility And How To Apply 

NATS  has invited online applications for the 100 Diploma Apprentice Posts on its official website. Check  NATS  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

અંજૂએ ખ્રિસ્તી ધર્મ છોડી ઇસ્લામ અપનાવ્યો, નસરૂલ્લાહ સાથે નિકાહ કર્યા

Image
- બે બાળકો અને પતિને છોડીને પાકિસ્તાન ગયેલી અંજૂનો યુ-ટર્ન - અગાઉ અંજૂ અને નસરૂલ્લાહે જાહેર કર્યું હતું કે બન્ને માત્ર મિત્ર છે, અંજૂએ ઇસ્લામિક ફાતિમા નામ રાખ્યું પેશાવર : રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂએ ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે અને પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લાહની સાથે કોર્ટમાં નિકાહ પણ કરી લીધા છે. બન્ને અંજૂ અને નસરુલ્લાહ ૨૦૧૯માં ફેસબુક પર મળ્યા હતા. એક દિવસ અગાઉ બન્નેએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર મિત્ર છે અને અંજૂ પરત રાજસ્થાન જતી રહેશે. જોકે બાદમાં અચાનક બન્નેએ કોર્ટમાં જઇને નિકાહ કરી લીધા હતા.  અંજૂએ પોતાનો ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે. પોતાનું નામ અંજૂથી બદલીને ફાતિમા કરી લીધુ છે. અને એક વીડિયો જાહેર કરીને અંજૂએ કહ્યું છે કે મારા ભારત સ્થિત બાળકોનું પરિવારજનો ધ્યાન રાખે, હું પાકિસ્તાનમાં સુરક્ષીત છું અને અહીંયા જ નસરુલ્લાહની સાથે રહેવા માગુ છું. અપર દીર જિલ્લા પોલીસ સ્ટેશનના વરીષ્ઠ અધિકારી મુહમ્મદ વહાબે કહ્યું હતું કે નસરુલ્લાહ અને અંજૂ બન્નેએ નિકાહ કરી લીધા છે.  ઉત્તર પ્રદેશની રહેવાસી અંજૂના લગ્ન રાજસ્થાનના અરવિંદ સાથે થયા હત

CSIR NET Result 2023 OUT on csirnet.nta.nic.in, Get Here Direct Link to Download

CSIR NET Result 2023: Results for the combined CSIR NET December 2022–June 2023 cycle were released by the National Testing Agency (NTA) on July 25. Check your score for the Junior Research Fellowship (JRF) and Lectureship by clicking on the direct link provided here

VIDEO : યમુના બાદ હિંડન નદીના જળસ્તરમાં ભયજનક વધારો, ગ્રેટર નોઈડામાં 350થી વધુ કારો ડુબી

Image
નવી દિલ્હી, તા.25 જુલાઈ-2023, મંગળવાર દિલ્હી બાદ હવે ગાઝિયાબાદમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. યમુના નદી અને ગંગા નદી બાદ હવે હિંડન નદીનું જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે, જેના કારણે ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડાના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસતા લોકો ભારે હાલાકની સામનો કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંડન નદીનું પાણી પ્રવેશવાને કારણે ગ્રેટર નોઈડાના એક ખુલ્લા મેદાનમાં લગભગ 350થી વધુ કાર ડૂબેલી જોવા મળી રહી છે. ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી 350થી વધુ કારો ડુબી હાલ સોશિયલ મીડિયા પર ગ્રેટર નોઈડામાં કારો ડુબી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગ્રેટર નોઈડાના ઈકોટેક-3 પાસેનો છે. અહીં ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી કારોની લાઈન જોવા મળી રહી છે, જે પૂરના પાણી ડુબેલી નજરે પડે છે. પાણી કારની છતથી માત્ર થોડા ઈંચ નીચે છે. અહીં આશરે 400 જેટલા વાહનો પાર્ક છે. હિંડન નદીનું પાણીનું જળસ્તર વધ્યા બાદ નદીનું પાણી આ યાર્ડમાં પ્રવેશ્યું અને આ વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. હિંડન નદી યમુનાની ઉપનદી છે. હિંડનના જળસ્તરમાં વધારો થવાથી ઘણા લોકોને નીચાણવાળા વ

CSIR NET Result 2023 Out: Direct Link to Check CSIR June Score Card on csirnet.nta.nic.in

CSIR NET 2023 Result has been released by The Council of Scientific and Industrial Research . CSIR  has released the UGC NET June result for the CSIR exam on the official website csirnet.nta.nic.in . Direct Link to check scorecard here.

TS KGBV Hall Ticket 2023 Out on schooledu.telangana.gov.in, Get Direct Link to Download Telangana Admit Card From

Commissioner and Director of School Education (Telangana) has released the TS KGBV admit card for the computer based test scheduled to be held from July 24 to 26, 2023. Check here how to download admit card and exam day guidelines

પીએફમાં 8.15 ટકા વ્યાજદરને કેન્દ્રની મંજૂરી : ઓગસ્ટથી ખાતામાં જમા થશે

Image
- છેલ્લા 20 વર્ષથી પીએફના વ્યાજદરમાં સતત ઘટાડો - ગુજરાતની 45000 કંપનીઓના અંદાજે 65  લાખથી વધુ કંર્મચારીઓને વધારાનું વ્યાજ મળશે  અમદાવાદ : કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં જમા પડેલી રકમ પર ૨૦૨૨-૨૩ના વર્ષમાં એટલેકે ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી જમા પડેલી રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે ગુજરાતની ૪૫૦૦૦થી વધુ કંપનીઓના ૬૫ લાખ કર્મચારીઓને વધારાનો લાભ મળશે.  દેશના ૫ કરોડથી વધુ સબસ્ક્રીબર્સને રૂ. ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થશે, એમ ભારતના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું. વાસ્તવમાં આ અંગેની જાહેરાત માર્ચ ૨૦૨૩મા ંકરવામાં આવી હતી, તેને મંજૂરી આજે આપીને જાહેરાત કરવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રૂ. ૧ લાખ જમા પડયા હશે તો માત્ર રૂ. ૫૦નું વ્યાજ વધારે જમા થશે. સેન્ટ્રલ  બોર્ડ ઓફ ટ્રસ્ટીની બે દિવસની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ ૨૦૨૨માં વ્યાજનો દર ઘટાડીને ૮.૧૦ ટકા કરી દેવામાં આવ્યો હતો. તે અત્યારે ૮.૧૫ ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારનું નાણાં ખાતું તેના પર મંજૂર

ભારતીયો સાથે ઓનલાઇન કૌભાંડ : હિઝબુલ્લા-ચીનની સાંઠગાંઠ

Image
- ચીનના હેન્ડલર્સ દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં 15 હજાર ભારતીયો સાથે રૂ. 712 કરોડની છેતરપિંડી, દેશભરમાંથી 9ની ધરપકડ - ટેલિગ્રામ રિવ્યૂમાંથી પાર્ટટાઈમ કમાણીના નામે નાગરિકો પાસેથી રોકાણ મેળવીને ક્રિપ્ટોમાં ટ્રાન્ઝેક્શન કરી દેવાયું - ભારતમાંથી વાયા દુબઈ ચીનના ઓપરેટર પાસે પૈસા પહોંચ્યા : લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહના એકાઉન્ટમાં પણ રકમ પહોંચી  હૈદરાબાદ : હૈદરાબાદ પોલીસે દેશવ્યાપી ચાઈનીઝ ફ્રોડનો ભાંડાભોડ કર્યો છે. સોશિયલ મીડિયાની મદદથી આ દેશવ્યાપી છેતરપિંડીનું કારસ્તાન ચાલતું હતું. નાગરિકોને શરૂઆતમાં નાની રકમ રોકવાનું કહીને ટેલિગ્રામ રિવ્યૂ કરવાનું કહેવાતું હતું. એનું વળતર મળ્યા બાદ મોટી રકમ રોકવાનું કહેવાતું હતું. એ રકમ ઉપાડવા દેવાતી ન હતી. એ રીતે લગભગ ૧૫૦૦૦ કરતાં વધુ નાગરિકો ઓનલાઈન છેતરપિંડીના આ કીચડમાં ફસાઈ ગયા હતા. પોલીસે આ રેકેટમાં ૯ની ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસના કહેવા પ્રમાણે ૭૧૨ કરોડ રૂપિયાનું છેતરપિંડીનું રેકેટ ચીની હેન્ડલર્સ મારફતે થયું હતું. ભારતમાં અલગ અલગ રીતે કંપનીના નામ અને સિમકાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી થતી હતી. ભારતના ઘણાં આરોપીઓમાં આ રેકેટમાં સંડોવાયેલા હતા. હૈદ

Thoughtful Tuesday: #EmpoweringEdVentures through Curiosity Among Students - A Toolkit for Students and Teachers

  In this article, we discuss the importance of curiosity in children's cognitive development and its deep influence on their love of learning. Learn how teachers may encourage curiosity through lively classroom conversations, and go on a reflective "Curiosity Quest" with young explorers using prompts and a customised worksheet to inspire a love of learning and information.

તથ્યકાંડની તપાસ માટે જેગુઆર કારનો માઇક્રો રિપોર્ટ યુ.કેથી મંગાવ્યો

Image
અમદાવાદ , સોમવાર તથ્ય પટેલે જેગુઆર કારને ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે ચલાવીને નવ લોકોના જીવ લેવાના કેસમાં પોલીસે તથ્ય વિરૂદ્વ અકસ્માત અંગે અનેક સજ્જડ પુરાવા એકત્ર કર્યા છે. જેમાં જેગુઆર કારના ચોક્કસ મોડલ અને તમામ પ્રકારની માહિતી  યુ.કે સ્થિત કંપનીના હેડક્વાટર્સથી મંંગાવી છે. જે તથ્યકાંડમાં પોલીસને મદદરૂપ થશે.  આ ઉપરાંત , અકસ્માત સમયે તેણે બ્રેક ન લાગી હોવાનું નિવેદન શરૂઆતમાં આપ્યું હતું.  જો કે કાર કંપનીના નિષ્ણાંતોએ કારની બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું હતું.   ગત ૨૦મી તારીખે રાતના સમયે તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને બ્રીજ પર અકસ્માતને જોવા ઉભેલા લોકો પર ચઢાવીને નવ લોકોના જીવ લીધા હતા. આ કેસની તપાસમાં તથ્ય પટેલે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જેથી કેસને લગતા તમામ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે જેગુઆર કાર કંપનીમાં અકસ્માત થયેલી કારનો રિપોર્ટ માંગવાની સાથે ચોક્કસ મોડલની કારના સુરક્ષાના માપદંડ અને તેને મજબુતાઇ અંગેની માહિતી   પણ મંગાવી હતી. જેમાં કંપનીના કાર નિષ્ણાંતોની એક ટીમ દ્વારા તથ્યની  કારનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં  કારની બ્રેકમાં કોઇ ખામી નહોતી અને

મણિપુર હિંસા મુદ્દે સંસદમાં ધમાસાણ યથાવત્ : PM મોદીએ અમિત શાહ, નડ્ડા સહિતના નેતાઓ સાથે કરી બેઠક

Image
નવી દિલ્હી, તા.24 જુલાઈ-2023, સોમવાર મણિપુર હિંસા મુદ્દે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ધમાસાણ યથાવત્ છે. સોમવારે સંસદની અંદર અને બહાર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વડાપ્રધાનના નિવેદન પર વિપક્ષની અડગ માંગને ધ્યાને રાખી આજે સરકારમાં ટોચના સ્તરે ઘણી બેઠકો યોજાઈ, જેમાં સંસદની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. PM મોદીએ આ દિગ્ગજ નેતાઓ સાથે કરી ચર્ચા આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં PM નરેન્દ્ર મોદીએ સંસદ સત્રની રણનીતિ અંગે રાજનાથ સિંહ, અમિત શાહ, પીયૂષ ગોયલ, પ્રહલાદ જોશી, નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર સહિતના વરિષ્ઠ પ્રધાનો સાથે ચર્ચા કરી. બેઠક બાદ રાજનાથ સિંહે ગૃહની અંદર અને બહાર સરકાર વતી જવાબદારી સંભાળી હતી. વિપક્ષોને સમજાવવાનો રાજનાથ સિંહનો નિષ્ફળ પ્રયાસ રાજનાથ સિંહે ગૃહની અંદર મણિપુર પર ચર્ચા ન થવા દેવા મુદ્દે વિપક્ષની ટીકા કરી હતી, તો બીજીતરફ તેમણે ગૃહની બહાર કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, TMC નેતા સુદીપ બંદોપાધ્યાય અને ડીએમકે નેતા ટી.આર.બાલુ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી અને તેમને સંસદની કાર્યવાહી સુચાર

VIDEO : મેઘાલયના CMની ઓફિસ પર ભીડનો હુમલો-પથ્થરમારો, 5ને ઈજા, CM પ્રદર્શનકારીઓથી ઘેરાયા

Image
તુરા, તા.24 જુલાઈ-2023, સોમવાર મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં 5 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે મુખ્યમંત્રી સંગમા સુરક્ષિત હોવાના અહેવાલો મળી રહ્યા છે. સેંકડો લોકોએ CM ઓફિસના પરિસરને ઘેરી લીધું હોવાના કારણે મુખ્યમંત્રી તુરામાં તેમની ઓફિસની અંદર છે. ગારો હિલ્સ સ્થિત નાગરિક સમાજ જૂથ તુરામાં વિન્ટર કેપિટલની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. CM કાર્યાલય પર લોકોનો પથ્થરમારો દરમિયાન આજે હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી કાર્યાલયની બહાર પહોંચી ગયા હતા અને પથ્થમારો કરવા લાગ્યા હતા. આ હુમલામાં 5 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને મુખ્યમંત્રી કાર્યાલયની અંદર લવાયા છે. હાલ આ ઘટનાની તસવીરો પણ સામે આવી છે, જેમાં ઈજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓ નીચે બેઠેલા જોવા મળી રહ્યા છે. કોનરાડ સંગમા ઈજાગ્રસ્તોની સારસંભાળ કરી રહ્યા છે. જોકે સંગમા સુરક્ષિત છે, પરંતુ તેઓ કાર્યાલયની બહાર નીકળવાની સ્થિતમાં નથી. પ્રદર્શન કરનારાઓએ રસ્તો બંધ કરી દીધો હોવાથી સંગમા કાર્યાલયની અંદર બંધ છે. દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ

SSC CGL Exam Question Paper with Answer Keys 2023 PDF: Download GA, GK, Current Affairs, English Questions

SSC CGL Exam Question Paper with Answer Keys 2023 PDF: Download the memory-based questions that came in SSC CGL Tier-1 2023 exam being held from July 14 to 27 from General Awareness, Current Affairs, GK, and English sections with answers.

UPSC Recruitment 2023 Notification: Apply Online For 56 Administrative Officer & Other Posts, Check Eligibility

UPSC  has invited online applications for the 56 Various Posts on its official website. Check  UPSC  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

SSC CPO 2023: Registration Begins at ssc.nic.in, Apply Online For 1876 SI Vacancies, Check Application Process

SSC has begun the  online applications for the 1876 SI Posts on its official website. Check  SSC CPO  SI Notification   2023 application process, age limit, qualification and other details here.

સુદાનમાં સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત, એક બાળકીનો બચાવ

Image
Image : pixabay આફ્રિકન દેશ સુદાનમાં મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી જેમા 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટના ઘટી સ્થાનિક મીડિયા એજન્સીના એહેવાલ મુજબ સિવિલ એરક્રાફ્ટ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું. અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં 4 સેનાના જવાનો પણ હતા. જોકે આ ભયાનક દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો હતો જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે યુદ્ધ  સુદાન છેલ્લા 100 દિવસથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનમાં 15 એપ્રિલથી સશસ્ત્ર દળો અને તેમના હરીફ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે, પોર્ટ સુદાન એરપોર્ટનો ઉપયોગ રાજદ્વારી મિશન, વિદેશીઓ અને દેશમાંથી ભાગી ર

જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૂ, ASIની ટીમ વકીલો સાથે પહોંચી, જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર

Image
જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ આજે સવારે સાત વાગ્યાથી ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી ASIની ટીમ આધુનિક મશીનો સાથે આવી પહોંચી છે. આ અગાઉ હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે અહીં જણાવ્યું હતું કે ASI ટીમ આજે જ્ઞાનવાપી કેમ્પસમાં વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે શરૂ કરશે. #WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023 વિવાદિત ભાગ સિવાય સર્વેને મંજૂરી હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત કરી છે, જ્યારે અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને ટાંકીને સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે. આ સાથે જ કહ્યું કે તે આજે સર્વેમાં ભાગ નહીં લે અને તેનો બહિષ્કાર કરશે. બીજી તરફ જ્ઞાનવાપી કેમ્પસના સર્વેને લઈને જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે 21 જુલાઈએ આદેશ આપ્યો હતો કે ASIએ જ્ઞાનવાપી કેમ્પસમાં સ્

AAI Recruitment 2023 for AAI Jr Asst, Sr Asst & Jr Executive Vacancies: Check Notification & Other Details

AAI Recruitment 2023: Airports Authority of India (AAI) is recruiting for the 342 various posts including Jr Asst, Sr Asst & Jr Executive and others. Check notification pdf, eligibility, age limit and others here. 

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી ભારે વરસાદ શરુ, IMDએ આ રાજ્યોમાં જાહેર એલર્ટ

Image
Image Envato  નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2023, રવિવાર દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ હવે ફરી એકવાર ઉત્તર ભારતમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે રવિવારના રોજ જણાવ્યું હતું કે, તા. 25 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. જેમા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે આ વિસ્તારોમાં 204.4 મીમીથી પણ વધારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આગામી સોમવારથી ગુરુવાર સુધી મધ્ય મહારાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે પાલઘર, થાણે અને રાયગઢ સહિતના સાત જિલ્લાઓમાં 115.6 મીમી અને 204.4 મીમી વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી સાથે સાથે  IMDએ સલાહ આપતાં કહ્યું હતું કે જે વિસ્તારોમાં પાણી

પોલીસે એફએસએલને સાથે રાખીને સમગ્ર ઘટના અંગે રિ-કન્ટ્રક્શન કર્યું

Image
અમદાવાદ , શનિવાર એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ  પર તથ્ય પટેલે કાળ બનીને જેગુઆર કારના પુરઝડપે હંકારીને નવ લોકોના જીવ લીધાની  ઘટનામાં ગંભીર બેદરકારી હોવા છંતાય ,  તથ્ય ઇસ્કોન બ્રીજ પર  લાઇટ ન હોવાને કારણે તેનાથી અકસ્માત થયોનું રટણ સતત પુછપરછમા ં કરી રહ્યો છે. જેથી કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા માટે પોલીસે એફએસએલના અધિકારીઓને સાથે રાખીને ગાડીને હેડલાઇટના પ્રકાશ અને બ્રીજની લાઇટ અંગે તપાસ કરી છે. સાથેસાથે સમગ્ર ઘટનાની ટાઇમલાઇનને સેટ કરીને રિ કન્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં  કારમાં હાજર તથ્યના મિત્રને પણ સાથે રખાયો હતો.  તથ્ય પટેલે જેગુઆર કારને ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે હંકારીને  સર્જેલા અકસ્માતમાં નવ લોકોના મોતની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસ પાસે કારની ઓવરસ્પીડ  કેસને લગતી સૌથી મહત્વની બાબત છે. સાથેસાથે અકસ્માત સમયે જેગુઆર કારમાં તથ્ય સાથે રહેલા તેના પાંચ મિત્રો પણ પોલીસ માટે તપાસની ખાસ કડી છે. જે અનુસંધાને પોલીસે રિમાન્ડ દરમિયાન તથ્યની સઘન પુછપરછ કરી છે. જેમાં તે અકસ્માત સમયે બ્રીજ પરની લાઇટ યોગ્ય ન હોવાને કારણે તેને યોગ્ય વિઝીબીલીટી મળી નહોતી અને અકસ્માત થયો હતા. તેવું રટણ ચાલુ રાખીને પોલીસ

તથ્યને બચાવવા પ્રજ્ઞેશે CMO સુધી કરોડો રૂપિયામાં સમાધાનની વાત કરી!

Image
અમદાવાદ , શનિવાર એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ  પર તથ્ય પટેલે ૩૦ જેટલા લોકોને કારની અડફેટે લઇને  નવ લોકોના મોત નીપજાવ્યાની ઘટનામાં અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં વધુ એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે  અકસ્માતના સ્થળથેી તથ્યને  લઇને સીમ્સમાં દાખલ કર્યા બાદ પ્રજ્ઞોશ પટેલને સમગ્ર ઘટનાની ગંભીરતા અંગે ખ્યાલ આવતા તેણે  તથ્યને બચાવવા માટે સીએમઓ ઓફિસથી લઇને  ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોલ કર્યા હતા.     જેમાં તેણે ભોગ બનનારાઓ સાથે કરોડો રૂપિયામાં સમાધાન કરવાની ઓફર કરવા માટે એક ઉચ્ચ પોલીસ અધિકારીને કહ્યું હતું.  પ્રજ્ઞોશે આ કોલ કર્યાની વિગતો કોલ ડીટેઇલ રેકોર્ડ (સીડીઆર)માં પોલીસને મળી છે. એટલું જ નહી તેણે તથ્યનો કેસ લડવા માટે અમદાવાદના પાંચ જેટલા જાણીતા વકીલોને પણ ફોન કર્યા હતા. પણ વકીલોએ આ કેસ હાથમાં લેવાની સ્પષ્ટ ના કહી હતી. તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર અકસ્માત જોવા એકઠા થયા લોકો અને અકસ્માત કેસની તપાસ કરી રહેલી પોલીસ  પર જેગુઆર  ચઢાવીને નવ લોકોના મોત નીપજાવ્યાની ઘટનામાં અત્યાર સુધીની સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં અકસ્માત બાદ તથ્ય પટેલને અકસ્માત થયો હોવાની જાણ થતા તેના પિતા પ્રજ્ઞોશ પટે

National Parent's Day 2023: Celebrating the Pillars of Love and Support

Every year, on the fourth Sunday of July, the United States celebrates National Parent's Day. This special occasion is dedicated to honoring and appreciating parents and caregivers for their unwavering love, dedication, and sacrifices they make in nurturing and guiding their children.

CSIR NET Result 2023 Live Updates: Direct Link to Check Marks Release Anytime Soon

CSIR NET Result 2023 Live Updates: Candidates can check the direct Download Link for CSIR NET Marks and Score Card, Check Qualifying Marks, Cutoff, Toppers and Other Details.

અમદાવાદ મહાનગરપાલિકાની લેખિત પરીક્ષા રદ, ભારે વરસાદને કારણે લેવાયો નિર્ણય

Image
અમદાવાદ, તા.22 જુલાઈ-2023, શનિવાર અમદાવાદ મહાનગરપાલિકાની લેખિત પરીક્ષા ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ ટીડીઓની લેખિત પરીક્ષા યોજાવાની હતી. અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ ટીડીઓની લેખિત પરીક્ષા રવિવાર સવારે 10.30 વાગ્યે લેવાની હતી. ફરી પરીક્ષા માટે સમય અને તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે. 15-3-2023 (સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ-ટીડીઓ)ની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) 23 જુલાઇ, 2023ના રવિવારના રોજ 10.30 કલાકે યોજાવાની હતી જે અતિભારે વરસાદને કારણે મોકુફ રાખવામાં આવે છે. જાહેરખબર ક્રમાંક : ૦૩/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ (સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓ)ની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે રાખવામાં આવેલ, જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવે છે. 1/2 pic.twitter.com/KUMT0v1zq8 — Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 22, 2023 આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે

IBPS RRB PO Prelims Admit Card 2023 OUT at ibps.in: Check Download Link, Exam Date

IBPS RRB PO Prelims Admit Card 2023 has been released by the Indian Institute of Banking Personnel on 22 July 2023. Check Direct Download Link for IBPS PO Pre Call Letter, Exam Date and Other Details Here.

રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો

Image
Image : pixbay છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. Jammu-Srinagar National Highway closed due to heavy rainfall and landslides at various places in Ramban, clearance work underway (Video source - J&K Traffic Police) pic.twitter.com/yo0ZXUGtlZ — ANI (@ANI) July 22, 2023 હાઈવે ટૂંક સમયમાં શરુ થશે : સ્થાનિક પ્રશાશન રામબનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે સતત વરસાદને કારણે રામબનમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે હાઇવે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી હવામાન વિભાગે આજે જમ્મુ વિભાગના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને ખડકો પડવાની ચેતવણી જારી કરી છે. હવામાન

ઇસ્કોન બ્રીજ પર જેગુઆરના ગોઝારા અકસ્માત પહેેલા ડમ્પર સાથે અકસ્માત કરનાર સગીરને કાર આપનાર વિરૂદ્વ કાર્યવાહી કરાશે

Image
અમદાવાદ , શુક્રવાર એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ  પર જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે  કાળ બનીને નવનો ભોગ લીધાની ઘટના બની ત્યારે થાર અને ડમ્પર વચ્ચે અગાઉથી અકસ્માત થયો હતો અને મૃતકો પૈકી પોલીસ સ્ટાફ ફરજના ભાગરૂપે હાજર હતો અને બાકીના લોકો અકસ્માત જોવા માટે એકઠા થયા હતા. પોલીસે તપાસ કરતા  થારનો ચાલક  સગીર વયનો હતો. જે અંગે એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ દ્વારા સગીરના પિતા કે તેને વાહન આપનાર વિરદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.  આ સાથે અમદાવાદમાં સગીર ચાલકો દ્વારા થતા અકસ્માતના કિસ્સાઓમાં તેમને વાહન આપનાર વાલી કે વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધવા માટે સુચના પણ આપવામાં આવી છે.   કર્ણાવતી કલબથી રાજપથ કલબ જવાના રસ્તા પર  રાતના સાડા બાર વાગ્યાના સુમારે ઇસ્કોન બ્રીજ પર એક હાર્દિક ઠાકોર નામના સગીરે તેની થારને પુરઝડપે હંકારતા આગળ જઇ રહેલા ડમ્પરના પાછળના ભાગે અથડાવીને અકસ્માત કર્યો હતો. જે અકસ્માતની જાણ થતા એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અકસ્માત સંબધિત કાર્યવાહી થતી હતી અને  ત્યાં લોકોનું ટોળુ અકસ્માત બાદ એકઠું થયું હતું. આ સમયે તથ્ય પટેલ પુરઝડપે કાર ચલાવીને ત્યાં આવ્યો હતો. જે ઘટનામાં

ટેન્ડરમાં કરોડોના કૌભાંડનો મામલો : દેશભરમાં 12 સ્થળોએ CBIના દરોડા, સેનાની MES યુનિટ પણ તપાસ હેઠળ

Image
નવી દિલ્હી, તા.21 જુલાઈ-2023, શુક્રવાર મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) જબલપુર દ્વારા છેલ્લા 3 વર્ષમાં બાંધકામના કામ માટે જારી કરાયેલા ટેન્ડરમાં લગભગ 4 કરોડનાં કૌભાંડનો ભાંડો ફુટ્યો છે. સીબીઆઈએ 8 MESના કર્મચારીઓમાંથી 9 કોન્ટ્રાક્ટ કંપનીઓ સામે કેસ નોંધ્યો છે. CBIએ MES ઓફિસ જબલપુર સહિત દેશભરમાં 12 સ્થળોએ દરોડા પાડીને કૌભાંડ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. 14 ટેન્ડરમાં અંદાજે 4 કરોડ રૂપિયાનું કૌભાંડ CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ જબલપુર દ્વારા છેલ્લા 3 વર્ષમાં નિર્માણ કાર્ય સંબંધિત જારી કરાયેલા 14 ટેન્ડરોમાં ગેરરીતિઓ જોવા મળી છે. બુકમાં નકલી એન્ટ્રી કરવામાં આવી અને સુપરવાઈઝર તેને પાસ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે... આ રીતે 14 ટેન્ડરમાં અંદાજે 4 કરોડ રૂપિયાનું કૌભાંડનો ભાંડો ફુટ્યો છે. MES અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી ખાનગી કંપનીઓને ફાયદો કરાવ્યો CBI અને ACBની ટીમે જબલપુર, જોધપુર, પ્રયાગરાજ અને શિલોંગમાં એમઈએસના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં કૌભાંડને લગતા મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર,

CBSE Class 9 Syllabus 2023-24 PDF (All Subjects)

CBSE Class 9 Syllabus 2023-24: CBSE Syllabus for the new academic session, 2023-24 for class 9th is provided in this article. Download the syllabus of all subjects in PDF here.

તથ્ય અને તેના પિતા પ્રજ્ઞોશ પટેલને સાથે રાખીને ઘટનાનું રીકન્ટ્રક્શન કરાયું

Image
અમદાવાદ , ગુરૂવાર ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે જતી કારનો અકસ્માત  કરનાર પોતાના નબીરાને પોલીસની હાજરીમાં જ ટોળામાંથી છોડાવીને બારોબાર ખાનગી કારમાં લઇ જનાર પ્રજ્ઞોશ પટેલને પણ તથ્યની સાથે પોલીસે સહઆરોપી બનાવ્યો છે.  સાંજે બંનેની ધરપકડ  બાદ પોલીસે તપાસનો દૌર તેજ બનાવ્યો હતો અને બનેને ઘટના સ્થળે લાવીને રી કન્ટ્રક્શન કરાયું હતું.  આ ઉપરાંત ,   તથ્ય પટેલે દારૂ પીધો હતો કે નહી ? તે અંગે તપાસ કરવા માટે બ્લડ રિપોર્ટ પણ લીધા છે.   નબીરો તથ્ય પટેલ જેગુઆર કારને પુરઝડપે ચલવાતો હતો અને તેણે એક સાથે નવ અનેક લોકોના જીવ લીધા હોવાની વાત જાણતો હોવા છંતાય , તેના પિતા પ્રજ્ઞોશ પટેલે સ્થળ જઇને ત્યાં હાજર લોકોને ધમકી આપીને તથ્યને પોતાની કારમાં બેસાડી દીધો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ આ અંગે પોલીસને નિવેદન આપતા પોલીસે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. જે બાદ બંનને એક જ કેસમાં આરોપી બનાવાયા હતા. એટલું જ નહી પ્રજ્ઞોશ પટેલે તેના પુત્રને છાવરવા માટે દાવો કર્યો હતો કે તેનો પુત્ર કારને ઓવર સ્પીડમાં ચલાવતો નથી અને અકસ્માત સમયે કારની ગતિ ૯૦ કિલોમીટર પ્રતિકલાકની હતી.  આમ

સાક્ષી મલિકનું મોટું નિવેદન, કહ્યું હું બજરંગ-વિનેશની જેમ એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઉ, પહેલા ટ્રાયલ આપીશ

Image
નવી દિલ્હી, તા.20 જુલાઈ-2023, ગુરુવાર ભારતીય સ્ટાર રેસલર સાક્ષી મલિકે એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે કહ્યું કે, તે ટ્રાયલ વિના કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. સાક્ષી મલિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, મને 3-4 દિવસ પહેલા સરકાર તરફથી ફોન આવ્યો હતો કે, અમે એશિયન ગેમ્સ માટે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને મોકલી રહ્યા છીએ.... મને પણ કહેવામાં આવ્યું કે, તમે મેઈલ કરી દો... તમારા માટે પણ વિચાર કરવામાં આવશે. જોકે મેં સ્પષ્ટ ના પાડી દીધી. હું ક્યારેય ટ્રાયલ વિના કોઈ ટૂર્નામેન્ટમાં ગઈ નથી અને જવા માંગતી નથી. કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ સિંહને મોટી રાહત તો બીજી તરફ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. બ્રિજભૂષણને રૂપિયા 25,000ના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. જામીન આપતી વખતે કોર્ટે એવી શરત મૂકી હતી કે, બ્રિજ ભૂષણ જાણ કર્યા વિના દેશની બહાર નહીં જાય, સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં. દિલ્હીની રાઉત એવન્યૂ કોર્ટે આજે બ્રિજભૂષણને નિયમિત જામીન આપ્યા છે. જોકે કોર્ટે નિર્ણય દરમિયાન ભાજપ સાંસદ સામે કેટલીક શરતો મુકી છે. દિલ્હીન

School Holidays List in India for 2023-24: Check the List of Upcoming Vacation Days 

School Holiday List in India for 2023-24: Holidays are never enough! Check the month-wise list of holidays in Indian schools, from all states, for the 2023-24 session. Plan and enjoy all your holidays in advance by using this list of school holidays in 2023.

મહારાષ્ટ્રના રાજગઢમાં વરસાદને લીધે ભૂસ્ખલન, 50થી વધુ પરિવાર કાટમાળ નીચે દટાયા, 4નાં મોત

Image
image : Screen grab Twitter મહારાષ્ટ્રના રાજગઢમાં ભયાનક ભૂસ્ખલન થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં લગભગ 50થી વધુ પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજગઢના ખાલાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી.  VIDEO | Four killed, many others feared trapped after several houses reportedly collapsed in Khalapur area of Maharashtra's Raigad district due to rainfall-triggered landslide last night. CM Eknath Shinde visited the site earlier today. The NDRF is carrying out rescue operation.… pic.twitter.com/7rRjfAO6iS — Press Trust of India (@PTI_News) July 20, 2023 25 લોકોને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા  માહિતી અનુસાર અત્યાર સુધી આ ઘટનામાં 25 લોકોને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ચાર લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે 21 અન્ય ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાટમાળમાં હજુ પણ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ

ઈસ્કોન નજીક અકસ્માત જોવા ઊભેલી ભીડ પર 160 કિ.મી.ની ઝડપે બીજી કાર ફરી વળી, 9ના મોત

Image
ક્યારેક ક્યારેક તમે હાઈવે પરથી પસાર થતાં જોયું હશે કે કોઈનું અકસ્માત થઈ જાય તો લોકો ટોળે ટોળા ફરી વળે છે. જોકે અમદાવાદના પ્રસિદ્ધ વિસ્તાર ઈસ્કોનમાં આ રીતે લોકોને ભીડ એકઠી કરવી ભારે પડી. એક દુઃખદ સમાચાર અનુસાર શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી   માહિતી અનુસાર આ અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત કુલ 9 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો પણ સામેલ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.  મામલો શું હતો?  માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરની પાછળ એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્

ICMR NARFBR Recruitment 2023: Apply Online For Technical Assistant & Other Posts, Check Eligibility

ICMR NARFBR has invited online applications for the 46 Technical Assistant & Other Posts on its official website. Check  ICMR NARFBR Recruitment 2023 application process, age limit, qualification and other details here.

World Chess Day 2023: How Chess Can Help Students Improve Memory and Problem Solving Skills? Read Here!

International Chess Day 2023: With the world celebrating International Chess Day, let’s know the benefits of this indoor game for students and their mental health. Read here to know how Chess can help you sharpen your memory and improve your problem-solving skills.

4 મોબાઈલ ફોન, 5 પાકિસ્તાની પાસપોર્ટ... સીમા હૈદર પર કસાયો સકંજો, પૂછપરછમાં બહાર આવી આ માહિતી

Image
નવી દિલ્હી, તા.19 જુલાઈ-2023, બુધવાર ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે સીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીણા સામે તપાસ પૂર્ણ કરી લીધી છે અને હવે તેનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગને મોકલવાની તૈયારી કરી રહી છે. સીમાના એક પાસપોર્ટ પર અધૂરું નામ અને સરનામું ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા બહાર પડાયેલા સત્તાવાર નિવેદનમાં હજુ સુધી સીમા હૈદર સામે જાસૂસી કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની કોઈ વાત સામે આવી નથી. તેની પાસેથી 2 વીડિયો કેસેટ, 4 મોબાઈલ ફોન, 5 પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યા છે, જેમાં એક પાસપોર્ટ પર અધૂરું નામ અને સરનામું નોંધાયેલું છે. નિવેદનમાં જણાવાયું છે કે, સીમા હૈદર અને તેના 4 બાળકો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીમા હૈદરે ઉત્તર પ્રદએશ એટીએસને આખી કહાની જણાવી ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં સીમા હૈદર અને સચિન મીણા વચ્ચે પબજીથી શરૂ થયેલી આ પ્રેમ કહાની સંપૂર્ણ ક્રમ મુજબ જણાવાઈ છે. એટીએસના જણાવ્યા મ

મોનસૂન સત્ર પહેલાં આજે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ વખતે સત્ર તોફાની રહેવાની શક્યતા

Image
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે આજે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. આ એક પરંપરા રહી છે  સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠકની પરંપરા રહી છે, જેમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ ભાગ લે છે અને વિવિધ પક્ષો બેઠકમાં તેમના મુદ્દા રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવી બેઠકોમાં ભાગ લીધો છે. જગદીપ ધનખડની બેઠક મોકૂફ આવી જ એક બેઠક મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બોલાવી હતી પરંતુ અનેક પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. 18 જુલાઈના રોજ, વિરોધ પક્ષોના નેતાઓ બેંગલુરુમાં યોજાનારી સામાન્ય સભામાં હતા, જ્યારે તે જ દિવસે દિલ્હીમાં NDA પક્ષોની સમાન બેઠક ચાલી રહી હતી. રાજનાથ સિંહે પણ આવી જ બેઠક યોજી હતી  અગાઉ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું કે સર્વપક્ષીય બે

TNPSC JSO Admit Card 2023 Out; Direct Link tnpsc.gov.in, Check Exam Date, Pattern and More

TNPSC JSO Admit Card 2023  Out: Tamil Nadu Public Service Commission has uploaded the admit card download link for the Junior Scientific Officer post on its official website -www.tnpsc.gov.in. Check download link. 

NATS Recruitment 2023: Apply Online For Apprentice Posts, Check Eligibility And Application Process 

NATS  has invited online applications for the 210 Apprentice Posts on its official website. Check  NATS  Recruitment 2023 application process, age limit, qualification and other details here.