ઓસ્ટ્રેલિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ, સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન બની દુર્ઘટના

Image : twitter

ઓસ્ટ્રેલિયાથી હેલિકોપ્ટર ક્રેશના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સુત્રોના અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે સંયુક્ત સૈન્ય અભિયાન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 4 જવાન લાપતા થયા છે. ગુમ થયેલા તમામ જવાનોની શોધ કરવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ