ભારતીય યુવાઓ ભણવામાં અવ્વલ, ટોપ-30 દેશોમાં મેળવ્યું પ્રથમ સ્થાન, જાણો ઓછું ભણનારા દેશોના નામ


Country Which Read Most : વિશ્વમાં સૌથી વધુ કલાક અને સૌથી ઓછા કલાક કયા દેશના યુવાઓ અભ્યાસ કરે છે, તે અંગે એક રસપ્રદ રિપોર્ટ સામે આવ્યો છે. એનઓપી વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના સરવે મુજબ સૌથી વધુ કલાકો સુધી અભ્યાસ કરવામાં ભારતના યુવાઓ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે સૌથી ઓછા કલાકો યુનાઈડેટ કિંગ્ડમના યુવાઓ અભ્યાસ કરે છે.

તમામ વ્યક્તિઓમાં સમજવાની ક્ષમતા જુદી જુદી

જોકે સરવેમાં એમ પણ જણાવાયું છે કે, તમામ વ્યક્તિઓમાં સમજવાની શક્તિ જુદી જુદી હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો