'NDA સરકારથી સમર્થન પાછું ખેંચશે નીતિશ-નાયડુ', દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં ભૂકંપ


Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે એનસીપી(શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, 'જો મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બનશે તો જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રાબાબુ નાયડુ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે.'

જિતેન્દ્ર આવ્હાડએ ભાજપ-આરએસએસ પર ગંભીર આરોપ લગાવ્યો

એનસીપી(શરદ પવાર જૂથ)એ ફરી એકવાર મુંબ્રા-કલવા વિધાનસભા વિસ્તારના વર્તમાન ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો