'ફરીવાર આવું નહીં થાય...', દિવાળી પાર્ટીમાં કરેલી ભૂલ પર UK સરકારે માફી માગી

Image X Keir Starmer 

Diwali Celebration UK 2024 : દિવાળી રિસેપ્શન પાર્ટીમાં માંસાહારી ભોજન અને દારૂ પીરસ્યા બાદ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટિશ પીએમ કાર્યાલયે માફી માંગી છે. પીએમ કાર્યાલય દ્વારા ગત શુક્રવારે કહેવામાં આવ્યું હતું કે, "અમે હિંદુ સમુદાયની ચિંતાઓને સમજીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે, ભવિષ્યના કોઈપણ કાર્યક્રમમાં આવું નહીં થાય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો