મોદી કેબિનેટનો મોટો નિર્ણય: આઠ હજાર કરોડના ખર્ચે ત્રણ મલ્ટીટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી
- કેન્દ્રિય કબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
- રૂ. 2481 કરોડના ખર્ચે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરવાનો નિર્ણય : પાનની પેપરલેસ પ્રોસેસ માટે પાન-2ને મંજૂરી
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આજે લેવામાં આવેલા નિર્ણયોમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, પેપરલેસ પાન સિસ્ટમની રચના, રાષ્ટ્રવ્યાપી એકેડમિક સબસ્ક્રીપ્શન સ્કીમ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ અને રેલવેનું વિસ્તરણ જેવા નિર્ણયો સામેલ છે.કનેક્ટિવિટી વધારવા માટે કેબિનેટે ૭૯૨૭ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
Comments
Post a Comment