Jharkhand Election Results LIVE: ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક કે NDA ? સવારે 8 વાગ્યાથી તમામ 81 વિધાનસભા બેઠકોની મતગણતરી થશે શરૂ

Jharkhand Assembly Election Results 2024

Jharkhand Assembly Election Results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે (23 નવેમ્બર) જાહેર થવા જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. લોકસભા બાદ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પછી હવે આ બે રાજ્યો પર તમામની મીટ મંડાઈ છે. સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણવામાં આવશે. ત્યારબાદ EVMના મતોની ગણતરી થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોના ચૂંટણી પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ results.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો