ઠાકરે પરિવારમાંથી પહેલીવાર બે સભ્યો ચૂંટણી મેદાનમાં, જાણો શિવસેનાનો ઈતિહાસ
Shiv Sena History : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 20મી નવેમ્બરે મતદાન યોજાય તે પહેલા તમામ મતદારો રાજ્યમાં રેલીઓ-સભાઓ ગજવી, જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત રાજ્યના રાજકારણમાં બહોળો પ્રભાવ ધરાવતા અનેક પરિવારો પણ કિસ્મત અજમાવી રહ્યા છે, જેમાંથી એક છે ઠાકરે પરિવાર... આ પરિવારના ઈતિહાસની વાત કરીએ તો શિવસેનાની સ્થાપના કરનાર બાલાસાહેબ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે આજ સુધી ચૂંટણી લડ્યા નથી. જોકે હવે વર્ચસ્વની સાથે સ્થિતિ પણ બદલાઈ ગઈ છે, જેના કારણે શિવસેનાના 53 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મોટી ઘટના બની છે.
Comments
Post a Comment