હિજાબના વિરોધમાં નિર્વસ્ત્ર થઇને દેખાવો કરનારી વિદ્યાર્થીની ગુમ! ઈરાનમાં ચર્ચાનો વિષય બની


Iran Hijab Protest News | ઇરાનમાં મહિલાઓ પર બળજબરીથી થોપવામાં આવેલા હિજાબનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે આ વિરોધમાં હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અહીંની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીના કેમ્પસમાં હિજાબના વિરોધમાં એક યુવતીએ આંતરવસ્ત્રો પહેરીને વિરોધ નોંધાવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો. દરમિયાન આ યુવતી હાલ ગાયબ હોવાના અહેવાલો છે.  

યુવતીની તસવીર અને વીડિયો વાયરલ થયા બાદ ઇરાની મહિલાઓમાં પણ હિમ્મત વધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો