ગીર સોમનાથ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા-ગીર પંથકમાં ધરાધ્રૂજી, કોઈ નુકસાન નહીં


Earthquake in Gir Somnath: ગુજરાતના સૌરાષ્ટ્રમાં મંગળવારે (26 નવેમ્બર 2024) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ISRએ જણાવ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. ભૂકંપ સાંજે 6:08 મિનિટ પર આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ થવા પામી નથી. 

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ