લેહમાં દેશનું પહેલું એનાલોગ સ્પેસ સ્ટેશન શરૂ, અંતરિક્ષને લગતાં રહસ્યો પર ISRO કરશે રિસર્ચ
ISRO Leh News | અંતરિક્ષમાં માણસો કેવી રીતે રહેશે? ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ હશે? આ સવાલોના જવાબ શોધવા માટે લદ્દાખના લેહમાં દેશનું પહેલું એનાલોગ સ્પેસ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનમાં ઈસરો સાથે અનેક સંસ્થાઓ સામેલ થઈ છે.
ઈસરો, ગગનયાન પ્રોજેક્ટ ચલાવી રહેલ હ્યુમન સ્પેસફ્લાઈટ સેન્ટર, એ.એ.કે.
Comments
Post a Comment