ખ્યાતિકાંડ : ફરિયાદ કડીથી વસ્ત્રાપુર ટ્રાન્સફર કરાઈ, ડૉ.પ્રશાંત વજીરાનીની પૂછપરછમાં થયા મોટા ખુલાસા


Khyati Hospital Controversy : અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે બે દર્દીના મરણ અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં પીએમજેએવાય હેઠળ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધ્યા બાદ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપુત સહિત તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે હોસ્પિટલના ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ વિદેશમાં હોવાથી તેમને ઝડપી લેવામાં પોલીસ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો