ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બનતાં ભારત-અમેરિકાના સંબંધો માટે તો કપરાં ચઢાણ જ રહેશે, જાણો શું છે કારણ?
- ડોલર મજબૂત કરવાની નીતિના લીધે ભારત જેવા ઉભરતા અર્થતંત્રોમાં મોંઘવારીમાં વધારો થઈ શકે
- ઇમિગ્રેશનને લઈ ટ્રમ્પનું આકરું વલણ ભારતીય આઇટી પ્રોફેશનલ્સને નડશે: એચવન-બી રિજેકશનમાં વધશે
US Election Results | ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની સાથે ભારતીય શેરબજાર અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. ટ્રમ્પના વિજયથી ભારતમાં મોંઘવારીમાં વધારો થઈ શકે છે. ભારતીય કંપનીઓના આયાત ખર્ચમાં વધારો થઈ શકે છે. તેના ટેરિફ, ડિપોર્ટેશન પ્લાન અને વધતા નુકસાનથી મોંઘવારી વધી શકે છે.
Comments
Post a Comment