ચૂંટણી રેલીમાં એક્ટર ગોવિંદાની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

Govinda

Govinda's Health Deteriorated : એક્ટર અને પોલિટિશિયન ગોવિંદા મહારાષ્ટ્રના જલગાવના પચોરામાં ચૂંટણી રેલી કરી રહ્યાં હતા આ દરમિયાન તેમની અચાનક તબિયત લથડી હતી. જેને લઈને રોડ શો રોકવો પડ્યો હતો. જેમાં તબિયત લથડતા ગોવિંદાને હેલિકોપ્ટર મારફતે મુંબઈ લઈ જવાયા હતા, જ્યાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. 

ગોવિંદાની તબિયત લથડી

ગોવિંદા જલગાવમાં રહીને ચાર જગ્યાએ ચૂંટણી હેતુ કેમ્પિંગ કરવાના હતા, આ પછી તે મુંબઈ રહવાના થવાના હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો