કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે ટ્રુડો સરકાર એક્શનમાં, પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ


Hindu Temple In Canada : કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે ટ્રુડો સરકાર એક્શનમાં આવી છે. જેમાં પીલ પોલીસે જણાવ્યું હતું કે, બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર કરવામાં આવેલા હુમલા મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન