અમદાવાદમાં મકાનો મોંઘા થશે? નવી જંત્રીથી મિલકત ખરીદીના ભાવ બમણા થવાના એંધાણ, વિસ્તાર પ્રમાણે જુઓ લિસ્ટ


Jantri Rates Will Increase In Gujarat: પહેલી એપ્રિલ 2025થી અમલમાં મૂકવામાં આવનારી જંત્રીમાં મિલકતો પરના દરમાં 100થી 200 ટકાનો વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી બિલ્ડર તથા ડેવલોપર્સ ખરીદીને લેવાની થતી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) ખરીદવા માટે બમણા કે ત્રણ ગણા ચાર્જ આપવા પડશે. તેથી મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ વધી જવાની સંભાવના છે. 

નવી જંત્રી અમલમાં આવી જતાં નાણાંમાં 100થી 200 ટકાનો વધારો થશે

મકાન બાંધવા માટે જમીનના કદ અને ઝોન પ્રમાણે મળતી એફએસઆઈ ઉપરાંતની એફએસઆઈ ખરીદવી પડે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો