રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને 25 અબજ નહીં માત્ર 2.5 અબજ ડોલરનો લાભ

- બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટમાં ઘટસ્ફોટ
- ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દે તો વિશ્વમાં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ જાય : સીએલએસએ
- રશિયન ક્રૂડનો 60 ડોલરનો ભાવ ઘણો નીચો દેખાય, પરંતુ ઈન્સ્યોરન્સ, શિપિંગ સહિતના ખર્ચાથી ભારતને ઓછો લાભ
Russia crude oil : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ નાંખ્યો છે અને સસ્તા ક્રૂડની ખરીદીથી ભારતે જંગી નફો કર્યો હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે. પરંતુ બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટ મુજબ રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારતને વાર્ષિક માત્ર 2.5 અબજ ડોલરનો ચોખ્ખો નફો થયો છે, જે ભારતના જીડીપીના માત્ર 0.
Comments
Post a Comment