ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ


India-France-Germany Scorpene Submarine Deal : ભારતે સમુદ્રની મહાશક્તિ બનવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર આગામી વર્ષના મધ્ય સુધીમાં 9 સબમરીન ખરીદવાની એક લાખ કરોડ રૂપિયાથી વધુની બે ડીલને અંતિમ સ્વરૂપ આપે, તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ડીલ ભારતીય નૌકાદળની શક્તિમાં ઉત્તરોત્તર વધારો કરશે અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવામાં મદદ કરશે.

ત્રણ સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ

પહેલો સોદો ફ્રાન્સ સાથે છે, જેમાં ત્રણ સ્કોર્પીન સબમરીનની ખરીદીની વાતચીત ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન